________________
सुघा टीका स्था०९ सू १७ नवविधपुण्यनिरूपणम् पुण्यम् ४, तथा-शयनपुण्यं-संस्तारकादिदानजन्यपुण्यम् ५ तथा मनःपुण्यंमनसा सद्भावनाभावितेन जायमानं पुण्यम् ६, तथा-वाक्पुण्य-वाचा-स्वाध्यायादि प्रवणया जायमानं पुण्यम् ७ कायपुण्यम्-कायेन-शरीरेण सदेवसाधुगुरु. शुश्रूषादि तत्परेण जायमानं पुण्यम् ८, तथा-नमस्कारपुण्यं-नमस्कारेण सदेवगुरुसाधुप्रभृतिपुरुषाणां प्रणामेन जायमानं पुण्यम् ९॥ सू० १७ ॥ पूर्व पुण्यभेदा उक्ताः, सम्प्रति तद्विपरीत पापहेतूनाह
मूलम्-णव पावस्सायतणा पण्णत्ता, तं जहा-पाणाइवाए १ मुसावाए २, जाव परिग्गहे ५, कोहे ६, माणे ७ माया ८ लोभे ९॥ सू० १८॥ __ छाया-नय पापस्याऽऽयतनानि प्रज्ञप्तानि, तद्यथा-माणातिपातः १, मृषापादः २, यावत् परिग्रहः ५, क्रोधः ६, मानः ७, माया ८ लोभः ९ ।। सू०१८॥ है, संस्तारक आदिके दान देनेसे जो पुण्य होता है, वह शयन पुण्य है, सद्भावनाबाले मनसे जो पुण्य होता है, वह मनः पुण्य है, स्वाध्याय आदिके लवलीन हुई वाणीसे जो पुण्य उत्पन्न होता है वह वाक् (वचन) पुण्य है, तथा सुदेव, सुधर्म, एवं सुसाधुकी सेवा आदिमें तत्पर हुए शरीरसे जो पुण्य उत्पन्न होताहै वह कायपुण्य है, तथा सुदेव एवं सुसाधु आदिको नमस्कार करनेसे जो पुण्य उत्पन्न होता है, वह नमस्कार पुण्य है ।। मू० १७ ॥
इस प्रकारसे पुण्य भेदोंका कथन कर अब सूत्रकार इस पुण्यसे विपरीत पापके कारणोंका कथन करते हैं--- નામ લયનપુણ્ય છે. સંસ્તારક (બિછાનું) આદિનું દાન દેવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તેનું નામ શયનપુણ્ય છે. સદ્ભાવના ભાવનારા મન વડે જે પુણ્ય પ્રાપ્ત થાય છે તેનું નામ મનઃ પુણ્ય છે. સ્વાધ્યાય આદિમાં લીન થયેલી વાણી વડે જે પુરય થાય છે તેનું નામ વાપુણ્ય છે, સુદેવ સુધર્મ અને સુસાધુની સેવા કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તેનું નામ કાયપુણ્ય છે. તથા સુદેવ અને સુસાધુને નમસ્કાર કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તેનું નામ નમસ્કાર पुण्य छ. ।। सूत्र १७ ।।
આ પ્રકારે પુણ્યના ભેદોનું કથન કરીને હવે સૂત્રકાર આ પુણ્ય કરતાં વિપરીત એવાં પાપનાં કારણોનું કથન કરે છે–
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫