________________
सुघा टीका स्था० ९ सू० १४ चक्रवर्त्ति महानिधिनिरूपणम्
रम् - अष्टादश करवर्जितम्, पचनं शकटा दिगम्यस्थलम्, यद्वा शकटादिभिर्नोभिर्वा यद्गम्यं तत् पतन, नौभिरेव गम्यं तु पट्टनम् । उक्तंच" पत्तनं शकटैर्गम्यं घोटकैनौ भिरेव च ।
नौमिरेव तु यद्गम्यं पट्टन तत् प्रचक्षते ॥ १ ॥ " इति ।
तथा द्रोणमुख डम्यानां द्रोणमुखानि - जलस्थलोभपमार्गयुक्तानि स्थानानि, मडम्बा:- सार्द्ध क्रोशद्वपान्तर्ग्रामान्तरशून्या ग्रामविशेषाः तेषां च पुनः स्कन्धाचाराणां - कटक निवेशानां गृहाणां च निवेशा:- स्थापनानि सन्ति ॥ २ ॥ द्वितीये पाण्डुके महा निघौ गणितस्य गणितं गणनया दीयमानं गणिममित्यर्थः, तस्य
२५१
-
अठारह प्रकार के कर से जो रहित होता है, वह नकर है ३, जल पत्तन, स्थल पत्तन, और उभय पत्तन के भेद से पत्तत तीन प्रकारका होता है जहाँ पर शकट आदि पर बैठकर जाया जाता है, ऐसे स्थानका नाम स्थल पत्तन है, अथवा शकट आदि द्वारा घा नौकाओं द्वारा जो स्थान जाने योग्य होता है वह उभय पत्तन है, तथा केवल नौकाओं द्वारा ही जो स्थान गम्य होता है, वह जल पट्टन है
उक्त ं च- पत्तनं शकटैर्गम्थं " इत्यादि ।
66
इन
समुद्रकी वेला आने से जलमार्ग और वेला न आने से स्थलमार्ग दोनों मार्गों से होकर जहां जाया जाता है, वह द्रोणमुख है ५॥ अढाई कोश तक जिसके आसपास कोई दूसरा ग्राम नहीं होता है, ऐसा वह ग्रामविशेष मडम्य है ६, जहां पर छावनी (सेना) पडी रहती है उसका नाम स्कन्धाचार है ७, मनुष्योंके निवास स्थानका नामगृह है ८ | "गणियस्त य बीयाणं " इत्यादि ।
द्वितीय जो पण्डुक महानिधि है, इसका अधिष्ठायक देव पण्डुक है अतः इसी सम्बन्ध से इसे पण्डुक महानिधि कहा गया है, इस સ્થાનને ‘આકર’ કહે છે. ૧૮ પ્રકારનાં કરથી રહિત સ્થાનને નકર (નગર) કહે
છે જલપત્તન સ્થલપત્તન અને ઉભપપત્તનના ભેદથી પત્તન ત્રણ પ્રકારના કહ્યા છે તેમાં જ્યાં ગાડાઆદિમાં બેસીને જઈ શકાય છે એવાં સ્થાનને પત્તન સ્થલ કહે છે અથવા ગાડા આદિ વાહના વડે અને નૌકાઓ વડે જયાં જઈ શકાય છે તે સ્થાનને ઉભયપત્તન કહે છે અથવા માત્ર નૌકાઓ દ્વારા જ જ્યાં જઈ શકાય છે તે સ્થાનને જલપત્તન અથવા પટ્ટન કહે છે. કહ્યું પણ છે કે
" पत्तनं शकटैर्गम्य " इत्याहि
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
સમુદ્રની ભરતી આવવાથી જ્યાં જળમાગે પણ જઇ શકાય છે અને ભરતી ન આવે ત્યારે સ્થળમાર્ગે જઈ શકાય છે એવાં સ્થાનનું નામ દ્રોણુમુખ છે. જે ગ્રામની આસપાસના અઢી ગાઉ સુધીના વિસ્તારમાં ખીજું કાઈ ગામ હતુ' નથી એવાં ગામને મડમ્બ કહે છે. જ્યાં લશ્કરની છાવણી હાય છે એવાં સ્થાનને સ્કન્ધાવાર કહે છે. મનુષ્યાના નિવાસસ્થાનનુ नामगृह छे. "गणियस्स य बीयाणं" इत्यादि यहुवर्त्तीना जीन्न महानिधितु નામ પાંડુક મહાનિધિ છે. તેનેા અધિષ્ઠાતા દેવ પાંડુક હાવાથી તેને મહાનિધિ કહે