________________
२००
स्थानाङ्गसूत्रे दण्डं करोतीत्यादि । अयं भावः-समुद्घातं कर्तुं प्रवृत्तः केवली अन्तर्मुहूर्तप्रमाणम् उदीरणावलिकायां कर्मप्रक्षेपव्यापाररूपमावर्जीकरणं करोति । ततः सा
द्घातं करोति । तत्र प्रथमे समये केवली स्वशरीरविष्कम्भम् अयोधश्च आयतमुभयतोऽपि लोकान्तगामिनं जीवप्रदेशसङ्घातं ज्ञानाभोगतो दण्डमिय करोति । द्वितीये समये तु तमेव दण्डं पूर्वापरदिग्द्वये मसार्य पार्श्वतो लोकान्तगामिकपाटमिय करोति । तृतीये समये तदेव कपाटं दक्षिणोत्तरदिग्द्वये प्रसार्य लोकान्तगामिनं मन्थानमिव करोति । मन्थानकरणसमकालमेय लोको बहुशः पूरितो भवति । ततश्चतुर्थे समये लोकं पूरयति, एवं च समग्रोऽपि लोकः पूरितो भवकेवलिससुद्धातमें प्रथम समपमें केवलि आत्मप्रदेशोंको दण्डरूप करते हैं. तात्पर्य यह है-समुद्धात क्रिया प्रवृत्त हुए केवलि अन्तर्मुहूर्त प्रमाण आवर्जीकरण करते हैं, यह आवर्जीकरण उदीरणावलिकामें कर्मके प्रक्षेप करनेके व्यापार रूप होता है । इसके बाद वे समुद्धात करते हैंप्रथम समयमें केवली जीवप्रदेश संघातको ज्ञानाभोगसे दण्डके जैसा करते हैं । यह दण्ड अपने शरीरके जैसाके जैसा चौड़ा होता है, एवं ऊपर नीचे तक लम्बा होता है, एवं दोनों तरफसे लोकान्तगामी होता है, द्वितीय समयमें फिर वे उसी दण्डको पूर्व पश्चिम दोनों दिशाओं में पसार कर पाचसे लोकान्तगामी कपाट के जैसा करते है। तृतीय समयमें वे उसी कपाटको दक्षिण उत्तर दो दिशामें पसार कर लोकान्तगामी मन्थाके समान करते हैं । मन्था नाम रईका है । मन्थाके करने के समकालमें ही लोक बहुत अधिक रूपमें पूरित हो जाता है, સમુદ્ઘ ત આઠ સમયની સ્થિતિવાળો કહ્યો છે. કેવલિસમુદ્રઘાતના પ્રથમ સમયમાં કેવલી આમપ્રદેશને દંડરૂપ કરે છે. આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે –
સમુદ્રઘાત ક્રિયામાં પ્રવૃત થયેલા કેવલી અન્તર્મુહૂર્ત પ્રમાણ આવઈકરણ કરે છે. ઉદીરણાવલિકામાં કર્મને પ્રક્ષેપ કરવાના વ્યાપાર રૂપ આ આવાજીકરણ હોય છે ત્યાર બાદ તેઓ સમુદ્ધાત કરે છે. પ્રથમ સમયમાં કેવલી જીવ પ્રદેશ સંઘાતને જ્ઞાનાભગ વડે દંડના જેવો કરે છે. તે દંડ પોતાના શરીર જે પહેળો હોય છે અને ઉપરથી નીચે સુધી (શિરથી પગ સુધી) લાંબો હોય છે. અને બને તરફથી કાન્તગામી હોય છે. બીજા સમયમાં તેઓ એજ દંડને પૂર્વ અને પશ્ચિમ દિશામાં ફેલાવીને લેકાન્તગામી કમાડના જે કરે છે. ત્રીજા સમયમાં તેને એજ કમાડને દક્ષિણ અને ઉત્તર દિશામાં ફેલાવીને લેકાતગામી મળ્યાન (વલેણ)ના જે કરે છે. આ માન દંડ કરવાના સમયમાં જ લેક ઘણે ખરે અંશે તે પરિત થઈ જાય છે,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫