________________
स्थानाङ्गसूत्रे मालका देवाः अष्टौ गङ्गाकुण्डानि अष्टौ सिन्धुकुण्डानि, अष्टौ गङ्गाः अष्टौ सिन्धवः अष्टौ ऋषभकूटाः पर्वता: अष्टौ ऋषभकूटा देवाः प्रज्ञप्ताः १। जम्बूमन्दरपौरस्त्ये शीताया महानया दक्षिणे अष्टौ दीर्घवैताढया एवमेव यावत् ऋषभकूटा देवाः प्रज्ञप्ताः । नवरमत्र रक्ता रक्तावत्यः, तासामेव कुण्डानि २। जम्बू मन्दरपाश्चात्ये शीतोदाया महानद्या दक्षिणे अष्टौ दीर्घौताढया यावत् अष्टौ नाटयमालका
अव सूत्रकार दीर्घवैताढय आदिकोंकी प्ररूपणा आठ स्थान रूपसे करते हैं--
" जंबू मंदरपुरथिमेणं सीयाए महानईए " इत्यादि।
सूत्रार्थ--जंबूद्वीपस्थितमन्दरपर्वतकी पूर्व दिशामें एवं शीता महानदीके उत्तरमें आठ दीर्घवैताढय आठ तिमिस्रगुहा, आठ खण्ड प्रपात गुहा, आठ कृतमालक देव, आठ नाटयमालक देव, आठ गङ्गा कुण्ड, आठ सिन्धु कुण्ड, आठ गङ्गा आठ सिन्धु, आठ ऋषभकूटदेय कहे गये हैं ।१। जम्बू मन्दरकी पूर्व दिशामें एवं शीता महानदीको दक्षिणदिशामें आठ दीर्घवैताढय पर्वत एवं आठ ऋषभकूट देव कहे गये हैं। विशेष-यहां पर रक्ता और रक्तावती नदियां हैं और उन्होंके कुण्ड हैं ।२। जम्बूद्वीप स्थित मन्दर पर्वतकी पश्चिम दिशामें और शीतोदा महानदीके दक्षिणमें आठ दीर्घवैताढय यावत् आठ
હવે સૂત્રકાર દિવૈતાઢ્ય આદિકની પ્રરૂપણ આઠ સ્થાન રૂપે કરે છે–
"जंबू मंदरपुरस्थिमेणं सियाए महानईए" त्याहસૂત્રાર્થ-જંબૂદ્વીપના મન્દર પર્વતની પૂર્વ દિશા માં જે શીતા મહાનદી વહે છે તેની ઉત્તર દિશામાં આઠ દીર્ઘવૈતાઢ્ય, આઠ તિમિસગુફા, આઠ ખંડપ્રપાત ગુફા, આઠ કૃતમાલક દેવ, આઠ નાટ્યમાલક દેવ, આઠ ગંગાકૂંડ, આઠ સિંધુકુંડ, આઠ ગંગા, આઠ સિંધુ, આઠ ઋષભકૂટ પર્વત, અને આઠ બાષભકૂટ દેવ કહ્યા છે ૧ જંબુદ્વીપના મન્દર પર્વતની પૂર્વ દિશામાં જે શીતા મહાનદી વહે છે તેની દક્ષિણ દિશામાં પણ આઠ દીર્ઘ વૈતાઢ્ય પર્વતથી લઈને આઠ ઋષભકૂટ દેવ પર્યન્તની ઉપર્યુક્ત વસ્તુઓ કહી છે. વિશેષમાં ત્યાં રક્તા અને રક્તાવતી નદીઓ અને તેમના કુંડ છે. રિા જબૂદ્વીપના મન્દર પર્વતની પશ્ચિમ દિશામાં જે શીદા મહાનદી વહે છે તેની દક્ષિણ દિશામાં દીર્ધ તાત્યથી લઈને આઠ નાટયમાલક દે આઠ ગંગકુંડ, આઠ સિંધુકુંડ, આઠ ગંગા આઠ સિંધુ આઠ રુષભકૂટ પર્વત અને આઠ અષભકૂટ દેવે પર્યાના ઉપર્યુક્ત પદાર્થો છે. (૩) જબૂદ્વીપના મંદર પર્વતની પશ્ચિમ દિશામાં જે શીdદ મહાનદી વહે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫