________________
१४८
स्थानाङ्गसूत्रे द्विगव्यूतोच्छूितैः सच्छत्रतोरणैश्चतुर्दारैर्युक्तस्य पीठस्य मध्यभागे चतुर्योजनोच्छ्रिता अष्ट योजनायामविष्कम्भा मणिपीठिका व्यवस्थिता। तस्यां मणिपीठिकायां द्वाद. शषेदिका गुप्ता सुदर्शना जम्बूः प्रतिष्ठिता बोध्येति। सेयं सुदर्शनाजम्बूः अष्ट योजनानि ऊर्ध्वमुच्चत्वेन, बहुमध्यदेशभागे-शाखा विस्तारदेशे अष्ट योजनानि विष्कम्भेण,तथा-सातिरेकाणि अतिरेकयुक्तानि-उद्वेधगम्यूतिद्वयेनाधिकानि अष्ट योजनानि सर्या ग्रेण सर्वपरिमाणेन प्रज्ञप्तेति । अत्र पूर्वादिषु चतसृषु दिक्षु चतस्रः शाखाः सन्ति । तद्वक्तव्यता अन्यतोऽवसे येति ।१। एवमेव देवकुरुपश्चि. धनुष प्रमाण ऐसी पद्मवरयेदिकासे परिक्षिप्तहै, तथा द्विगव्यूति प्रमाण ऊँचे एवं छत्र तोरण सहित ऐसे चार द्वारोंसे युक्त है। ठीक इस पीठके मध्य भागमें चार योजन ऊंची एक मणिपीठिका है, इसका आयाम और विष्कम्म आठ योजनका है, इस मणिपीठिकाके ऊपर यह सुदर्शना जम्बू व्यवस्थित है, यह १२ वेदिकाओंसे सुरक्षित है, यह सुदर्शना जम्बू आठ योजनका ऊंचा है तथा शाखाओंके विस्तार वाले प्रदेशमें बहु मध्यदेश भागमें आठ योजनका है, तथा कुछ अधिक आठ योजन सर्वाग्रसे है । सर्वाग्रसे यहां सर्व प्रमाण लिया गया है, अतः यहां कुछ अधिकता ऐसा जो कहा गया है, यह दो कोसके उद्वेध (गहराई-ऊंडाई) की अपेक्षासे कहा गया है, इस तरह यह जम्बू सर्व प्रमाणकी अपेक्षा दो कोस से अधिक आठ योजनका है ऐसा वाच्यार्थ समझना चाहिये। यहां पूर्वादि चारों दिशाओंमें चार शाखाएँ हैं। इनकी वक्तव्यता अन्य शास्त्रोंसे समझ પરિક્ષિત છે, તથા ગભૂતિ પ્રમાણ ઊંચા અને છત્રરણાથી યુક્ત ચાર દ્વારેથી યુક્ત છે. તે પીઠના બરાબર મધ્ય ભાગમાં ચાર જન ઊંચી એક મણિપીઠિકા છે. તેની લંબાઈ અને પહોળાઈ આઠ જનની છે. તે મણિપીઠિકાની ઉપર આ સુદર્શના જબૂ વ્યવસ્થિત (આવેલી છે. તે બાર વેદિકાઓ વડે સુરક્ષિત છે. આ સુદર્શના જંબૂ આઠ યેાજન ઊંચે છે, તથા શાખાઓના વિસ્તરવાળા પ્રદેશમાં બહુ મધ્ય દેશ ભાગમાં આઠ જનને તેને વિષ્ક છે, તથા સર્વાગ્રની અપેક્ષાએ આઠ વૈજન કરતાં સહેજ અધિક પ્રમાણુવાળ છે. સર્વાગ્ર” આ પદ વડે અહીં સર્વપ્રમાણ ગ્રહણ કરવામાં આવ્યું છે. બે ગગૂતિ પ્રમાણુ ઉધની અપેક્ષાએ અહીં આ અધિકતા ગ્રહણ કરવામાં આવી છે. આ રીતે આ જબૂ સર્વપ્રમાણની અપેક્ષાએ આઠ વૈજન કરતાં બે ગભૂતિ પ્રમાણ અધિક પ્રમાણ વાળે છે. એ વાચ્યાર્થ અહીં સમજે જોઈએ અહીં પૂર્વાદિ ચારે દિશાઓમાં ચાર શાખાઓ છે. તેમની વક્તવ્યતા અન્ય ગ્રન્થમાંથી જાણી લેવી જોઈએ.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫