________________
१२६
स्थानाङ्गसूत्रे वैवानुमत्या दधि बुभुजे । इतश्च केशी मनस्येवमचिन्तयत्-अयं मम राज्यापजिही' रोगच्छ लेनात्रास्ते, अतो मयाऽयं शत्रु विनाशनीयः । एवं विचार्य स तस्मै भिक्षायां सविर्ष दधि ददौ । तेनासौ कालं गतः। इत्थमुदायनमुनौ कालगति गते तद्गुणाकृष्टेन केन चिद् देवेन तदीयशय्यातरकुम्भकारगृहं मुक्त्या सर्व नगरं पाषाणपातेन विध्वंसितमिति ॥७॥ ___ काशिवर्द्धनः-काशीनगर्या वृद्धि करः शङ्खो नामाष्टमो राजेति ॥८॥ सू० ३४॥ लगा विहार करते २ वह किसी एक समय अपनी नगरी में आया, वहां उसे रोग हो गया सो वैद्योंकी सलाहसे उसने दहीका उपयोग करना प्रारम्भ कर दिया इधर केशीने अपने मनमें ऐसा विचार किया-यह मुझसे राज्य छीनना चाहता है, सो रोगका बहाना लेकर यहां आया है, और ठहरा हुआ है, इसलिये इस दृष्टि से यह मेरा शत्रु है-अतः इसका विनाश मुझे अवश्य कर देना चाहिये। ऐसा विचार कर उसने उस मुनि उदायनके लिये भिक्षामें विष सहित दही दे दिया, इससे वह मर गया इस प्रकार उदायन मुनिके मर जाने पर उसके गुणानु रागी किसी देवने उसके शय्यातर कुम्मकारके घरको छोड़कर समस्त नगरका विध्वंस पत्थरकी वर्षासे कर दिया। ___ काशिवर्द्धन-काशी नगरीकी वृद्धि करनेवाला शडनामका आठवां राजा हुआ है। सूत्र ३४॥ લાગે. આ પ્રમાણે ગ્રામ નગરાદિમાં વિચરતાં વિચરતાં કે એક સમયે તે પિતાની નગરીમાં આવી પહોંચે. ત્યાં આવ્યા બાદ તેને કેઈરગ લાગૂ પડ્યો. વિવોની સલાહથી તેણે આહારમાં દહીને ઉપયોગ શરૂ કર્યો. હવે તેના ભાણેજ કેશી રાજાને એ સંદેહ ઉત્પન્ન થયે કે ઉદાયન મારી પાસેથી રાજ્ય પડાવી લેવા માગે છે, અને તેથી જ તે રોગની સારવાર કરવાના બહાને નગરમાં આવ્યું છે. તે કારણે જ તે આ નગરને છોડવા માગતું નથી. તેથી તે મારે શત્રુ છે. મારે કઈ પણ રીતે તેને નાશ કરવો જોઈએ. આ પ્રકારના વિચારથી પ્રેરાઈને તેણે મુનિ ઉદાયનને વિષયુક્ત દહીં વહેરાવ્યું. તે દહીં ખાવાથી તે મરણ પામ્યા. આ પ્રકારે ઉદાયન મુનિની હત્યા થઈ જવાથી તેના ગુણાનુરાગી કઈ દેવે કેશીના આખા નગર પર પત્થરની વૃષ્ટિ કરીને નગરને નાશ કર્યો. મુનિ ઉદાયનને રહેવાને માટે આશ્રયસ્થાન અર્પણ કરનાર એક કુંભારનું ઘર જ આ વૃષ્ટિથી બચી ગયું.
કાશિવર્ધન–કાશી નગરીની વૃદ્ધિ કરનારે શંખ નામને એક રાજા થઈ ગયે. તે પણ મહાવીર પ્રભુ પાસે પ્રજિત થયે હતો. સૂ. ૩૪ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦પ