________________
स्थानाङ्गसूत्रे रादि कर्व कत्वमुक्तं, तन्न संभवति, घटादेरपीश्वरकर्तृकत्वेन सिद्धौ कुलालादिकारकवैयर्यप्रमङ्गात् । किं चास्तु कुलालादि घंटादेः कर्ता, तथाऽपि घटकरी कुलाल. वज्जगत्करप्यनीश्वरत्वमापयेत । किंच-ईश्वरस्य शरीरित्याभावेन जगत्पति कारणत्वमेव न स्यात् । यदि सोऽपि शरीरी, तर्हि तच्छरीरस्यापि कर्जन्तरेण भाव्यम् , एवं तस्यापि कर्जन्तरेणेत्यनवस्था प्रसज्जेत, अत ईश्वरकर्तृ कत्वं जगतो
इस पर सिद्धान्तवादीका उत्तर ऐसा है-कि निर्मितवादीने जो ऐसा कहा है, कि यह जगत् बुद्धिमान् कर्तारूप ईश्वरके द्वारा बनाया गया है-सो यह कथन उसको संभक्ति नहीं होता है, क्योंकि इस प्रकार के कथनसे घटादिमें भी ईश्वर कर्तृकत्यकी सिद्धिका प्रसङ्ग प्राप्त होता है, और ऐसा प्रसङ्ग प्राप्त होनेसे उनमें जो कुम्भकार कर्तृकता है, उसमें व्यर्थापत्ति आतीहै, खैर-यदि हम इस बातको मान भी लें कि घटादिकोंका को कुम्भकार है, तो फिर इससे तो यह बातही सधेगी कि घटके कर्ता कुम्भकारको तरह जगतका कर्ता ईश्वर भी अनीश्वर ही हो जायेगा और ईश्वरको शरीर तो है नहीं-अतः शरीरके अभावमें वह जगत्के प्रति कारण ही नहीं बन सकताहै, यदि उसे शरीर सहित मान लिया जाये तो फिर यहां ऐसा प्रश्न उपस्थित होता है, कि उसके शरीरका बनानेवाला भी कोई न कोई दूसरा कर्ता होना चाहिये, और जो इसके शरीरका बनानेवाला कर्ता होगा-उसके भी शरीरका बना શાળી કર્તા દ્વારા બનાવવામાં આવ્યું છે, કારણ કે તે સંસ્થાન (આકાર) વાળું छ. श्वि२ ॥ तेन x (स ) छे.
તેમની આ માન્યતાની વિરૂદ્ધમાં સિદ્ધાન્તવાદીઓની દલીલ આ પ્રમાણે છેનિર્મિતવાદીઓ એવું જે માને છે કે આ જગત બુદ્ધિમાન કતરૂપ ઈશ્વરે જ બનાવ્યું છે, તે વાત માની શકાય એવી નથી. કારણ કે આ પ્રકારના કથનને માનવામાં આવે તે ઘટાદિ (ઘડા વગેરે)માં પણ ઈશ્વર કÚકત્વ માનવાને પ્રસંગ પ્રાપ્ત થશે એટલે ઘડાને કર્તા પણ ઈશ્વરને જ માનવે પડશે, અને તેમાં જે કુંભકાર નાર્તાપણાનું કર્કતાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તેને પણ વ્યર્થ માનવાને પ્રસંગ પ્રાપ્ત થશે. કદાચ આપણે એ વાતને માની લઈએ કે ઘડાને કત કુંભાર છે, તે એવું માનવાને પ્રસંગ પણ પ્રાપ્ત થશે કે ઘડાદિના કર્તા કુંભારની જેમ જગતને કર્તા ઇશ્વર પણ અનીશ્વર જ હોઈ શકે. વળી ઈશ્વરને શરીર તે હેતું નથી, તેથી શરીરના અભાવને લીધે તે જગતના નિર્માણમાં કારણભૂત પણ કેવી રીતે બની શકે ! જે તેને શરીર યુક્ત માનવામાં આવે તે એ પ્રશ્ન ઉદ્ભવશે કે તેના શરીરને બનાવનાર પણ કઈને કઈ બીજે કર્તા હવે જ જોઈએ! અને ઈશ્વરના શરીરને જે કર્તા હશે તે કર્તાને શરીરને પણ બનાવનાર કોઈ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫