SearchBrowseAboutContactDonate
Page Preview
Page 749
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टीका स्था०७ सू० ४७ समुद्घातस्वरूपनिरूपणम् ७३३ इत्यर्थः । अयमाशयः - तेजोनिसर्गलब्धिमान् क्रुद्धः साध्वादिः सप्ताष्टौ पदानि गत्वा विष्कम्भवादाभ्यां शरीरमानम्, आयामतस्तु संख्येययोजनप्रमाणं जीवप्रदेशदण्डं शरीराद् बहिः प्रक्षिप्य क्रोधविषयीकृतं मनुष्यादिकं निर्दहति, तत्र निर्दहने च स प्रभूतॉस्तैजसशरीरनामकर्मपुङ्गलान् शाटयतीति ।। ५ ।। आहारकसमुद्घातः - प्राणिदया- ऋद्धिदर्शन - छद्मस्थोपग्रहण संशयच्युच्छेदार्थं निपादमूलेगमनाय विशिष्टलब्धिवशाच्चतुर्दशपूर्वविदा यदाहियते = निर्वत्र्यते तत् आहारकम्, समुदघात विशेष है वह तेजस समुद्घात है तात्पर्य इसका ऐसा हैतेजो निसर्ग लब्धिवाला साधु जब किसी कारण को लेकर क्रुद्ध हो जाता है, तो वह सात आठ पैर-डग-आगे जाकर faosम्भ और बाल्य से शरीर प्रमाण एवं आयाम से संख्यात योजन प्रमाण अपने आत्मप्रदेशों को दण्डके आकार में शरीर से बाहर निकालता हैऔर फिर - जिसके ऊपर वह साघु क्रोधित हुआ है उसको वह दग्ध ( भस्म ) कर देता है, इस तरह दग्ध करके वह उस क्रिया से बहुत अधिक तेजस शरीर नामकर्म के पुद्गलों की निर्जरा करता है. ५ आहारक समुद्घात -- प्राणिया के निमित्त ऋद्धिदर्शन के निमित्त छद्मस्थोपग्रहण के निमित्त एवं संशयको दूर करने के निमित्त - जिन भगवान के समीप में जाने के निमित्त लिये लब्धिके यशसे चतुर्दश (૫) તૈજસ સમુદ્ઘાત — જે સમુદ્દાત તેજલેશ્યા નીકળવાને સમય થાય છે અને જે સમુદૂધાત તૈજસ સમુદ્દાત તૈજસ નામકના આશ્રયવાળા હાય છે, તે સમુદ્ધાતનું નામ તૈજસ સમુદ્દાત છે. આ કથનના ભાવાથ નીચે પ્રમાણ છે-તેજો નિસગ લબ્ધિવાળા સાધુ જ્યારે કાઇ કારણને લીધે ધાયમાન થાય છે, ત્યારે તે સાત આઠ ડગલા આગળ જઈને વિષ્ણુભ અને માહુલ્યની અપે ક્ષાએ શરીર પ્રમાણુ અને આયામની અપેક્ષાએ સંખ્યાત ચેાજન પ્રમાણુ પાતાના આત્મપ્રદેશાને ક્રુડના આકારે શરીરમાંથી બહાર કાઢે છે અને જેના ઉપર તે સાધુ ક્રોધાયમાન થયા હોય છે તેને ખાળીને ભસ્મ કરી નાખે છે. આ પ્રમાણે દગ્ધ કરીને તે સાધુ તે ક્રિયા વડે ઘણાં જ અધિક તેજેસ શરીરના નામક ના પુદ્ગલાની નિર્જરા કરે છે. (૬) આહાર સમુદ્ઘાત-પ્રાણીદયાને નિમિત્તે, ઋદ્ધિનું દન કરાવવાને निभित्ते, છદ્મસ્થાપગ્રહણને નિમિત્ત અને સશયના નિવારણુને માટે અર્થાત્ જિનેશ્વરની સમીપે જવાને નિમિત્તે, વિશિષ્ટ લબ્ધિના પ્રભાવે કરીને ચૌદ પૂર્વ ધારીના દ્વારા જે શરીરનું નિર્માણુ થાય છે, તે શરીરને આહ્વા श्री स्थानांग सूत्र : ०४
SR No.006312
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy