SearchBrowseAboutContactDonate
Page Preview
Page 746
Loading...
Download File
Download File
Page Text
________________ ७३० स्थानातसूत्रे तैय प्रदेशैवंदनजठरादि रन्ध्राणि कर्मस्कन्धाद्यपान्तरालानि चाऽऽपूर्य आयामतो विस्तरतश्च शरीरमात्र क्षेत्रममिव्याप्यान्त' हूतं यावदवतिष्ठते, तस्मिंश्चान्तर्मुहूर्ते पभूतासातावेदनीयकर्मपुद्गलपरिशातं करोतीति ॥१॥ कषायसमुद्घात:कषाय:-क्रोधादिभिहें तुभूतैः समुद्घातः कषायसमुद्घात:-कपायाख्यचारित्र. मोहनीयकर्माश्रयः समुद्घातविशेष इत्यर्थः । अयं भावः-तीनकषायोदयाकुलो जीवः स्वप्रदेशान बहिर्षिक्षिपति, तैः प्रदेशैवंदनोदराहि रन्ध्राणि कर्णस्कन्धाधपाहुआ जीच अनन्तानन्त कर्मस्कन्धों से वेष्टित हुए आत्मप्रदेशों को शरीर से बाहर भी निकालता है-सो निकाल कर उन प्रदेशों से वदन, जठर, आदिके खाली स्थानोंको एवं कर्णस्कन्ध आदिके अपान्तरालों(छिद्रो) को भर देता है, भरकर वह आयाम-लंबाई और विस्तार की अपेक्षा शरीर मात्र क्षेत्र को व्याप्तकर अन्तर्मुहूर्त तक वहीं पर रहता है. इस अन्तर्मुहूतकाल में यह बहुत ही अधिक वेदनीय कर्म पुद्गलोंकी निर्जरा कर देता है, १ कषाय समुद्घात-क्रोधादिकषायों के वश होकर जो समुद्घात किया जाता है वह कषाय समुद्घात है, यह कषाय समु. रात कषाय नामक चारित्र मोहनीय कर्म के आश्रय वाला होता है। जब जीय के तीच कषाय के उदय से आकुलता आजाती है तब तीव्र कषाय के उदय से आकुल हुआ वह जीव अपने प्रदेशों को बाहर निकालता है, बाहर निकाले गये उन प्रदेशों से यह बदन, उदर आदि के छिद्रों को एवं कर्ण स्कन्ध आदि के अपान्तरालों को भर देता અનન્તાન્ત કર્મસ્કન્ધાથી વીંટળાયેલા આત્મપ્રદેશને શરીરની બહાર પણ કાઢે છે અને શરીરની બહાર કાઢેલા તે આત્મપ્રદેશ વડે વદન, જઠર આદિના ખાલી સ્થાને અને કર્ણ સ્કન્ય આદિના અપાન્તરાલને ભરી દે છે, અને એ પ્રમાણે ભરી દઈને તે આયામ (લંબાઈ) અને વિસ્તારની અપેક્ષાએ શરીર પ્રમાણ ક્ષેત્રને વ્યાપ્ત કરીને અન્તર્મુહૂર્ત પ્રમાણુ કાળમાં તે ઘણાં જ વધારે અસાતાદનીય પુદ્ગલોની નિર્જરા કરી નાખે છે. (૨) કષાય સમુદ્દઘાત–દેધાદિ કષાયને વશ થઈને જે સમુદ્રઘાત કરવામાં આવે છે તેને કષાય સમુદ્રઘાત કહે છે. તે કષાય સમુદ્રઘાત કષાય નામના ચારિત્ર મેહનીય કર્મના આશ્રયવાળો હોય છે. જ્યારે તીવ્ર કષાયના ઉદયથી જીવમાં આકુળતા આવી જાય છે, ત્યારે તીવ્ર કષાયના ઉદયથી આકૂળ થયેલ જીવ પિતાના પ્રદેશને બહાર કાઢે છે. બહાર કાઢવામાં આવેલા તે પ્રદેશ વડે તે વદન, ઉદર આદિના છિદ્રોને અને કર્ણ કન્ય આદિના અપાન્તરાલેને ભરી શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
SR No.006312
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy