SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - -- - - - सुधाटीका स्था०५उ०२सू०१० निराजरोपायभूतां परिवानिरूपणम् ५३ टीका-पंचविहा' इत्यादि परिज्ञा-परिज्ञायते इति परिज्ञा-कल्पनीयाकल्पनीयवस्तुस्वरूपस्य ज्ञानं, तत्पूर्वकं प्रत्याख्यानं च । इयं द्रव्यतो भावतथ भवति । तत्र द्रव्यतोऽनुपयुक्तस्य, भावतस्तूपयुक्तस्य भवति । तदुक्तम् "भावपरिणा जाणणं पच्चक्खाणं च भावेणं" छाया-भावपरिज्ञाज्ञानं प्रत्याख्यानं च भावेन इति । तत्र द्रव्यपरिज्ञा सचित्ताचित्तमिश्रभेदेन त्रिविधा भवति, भावपरिज्ञा तु ज्ञपरिज्ञापत्याख्यानपरिज्ञाभेदेन द्विविधा भवति । द्रव्यभावभेदभिन्ना एषा परिज्ञा उपध्यादिभेदेन पञ्चविधा भवति । तथाहि-उपधि-परिज्ञा-उपधेः रजोहरणसदोरकमुखयस्त्रिकादेः परिज्ञा १५ उपाश्रय-परिज्ञा-उपाश्रयस्य-उपश्रीयते द्वारा जाना जाता है वह परिज्ञा है, यह परिज्ञा कल्पनीय अकल्पनीय यस्तुके स्वरूपके ज्ञानरूप होती है, एवं इस ज्ञानपूर्वक जो प्रत्याख्यान होता है, तद्रूप होती है, यह परिज्ञा द्रव्य और भावके भेदसे दो प्रकारसे होती है, अनुपयुक्त आत्माके जो परिज्ञा होती है, वह द्रव्यपरिज्ञा है, और उपयुक्त आत्माके जो परिज्ञा होनी है, वह भाव परिज्ञाहै। कहाभीहै भावपरिण्णा जाणणं " इत्यादि । क्योंकि प्रत्याख्यान भायसे होता है, इसलिये भावपरिज्ञा ज्ञानरूप होती है, द्रव्यपरिज्ञा सचित्त, अचित्त और मिश्रके भेदसे तीन प्रकारकी होती है और जो भावपरिज्ञा है, यह ज्ञपरिज्ञा और प्रत्याख्यान परिज्ञाके भेदसे दो प्रकारकी होती है, द्रव्य और भावके भेदसे भेदद्याली यह परिज्ञा उपधि आदिके भेदसे જેના દ્વારા જાણવામાં આવે છે તે પરિજ્ઞા છે. કલ્પનીય અને અકલ્પ નીય વસ્તુના સ્પરૂપના જ્ઞાનરૂપ તે પરિજ્ઞા હોય છે, અને આ પ્રકારના જ્ઞાનપૂર્વક જે પ્રત્યાખ્યાન થાય છે, તે પ્રત્યાખ્યાન રૂપ તે હોય છે. તે પરિજ્ઞા દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારની હોય છે. અનુપયુક્ત આત્માની જે પરિણા હોય છે તેને દ્રવ્ય પરિજ્ઞા કહે છે, અને ઉપયુક્ત આત્માની જે પરિસ્સા હોય છે તેને ભાવ૫રિજ્ઞા કહે છે. કહ્યું પણ છે કે " भावपरिण्णा जाणणं " त्या-- પ્રત્યાખ્યાન ભાવથી થાય છે, તે કારણે ભાવપરિણા જ્ઞાનરૂપ હોય છે. દ્રવ્ય પરિક્ષાના સચિત્ત, અચિત્ત અને મિશ્ર એવાં ત્રણ ભેદ પડે છે, અને ભાવ પરિણાના જ્ઞપરિણા અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા નામના બે ભેદ પડે છે. દ્રવ્ય અને ભાવરૂપ મુખ્ય બે ભેદેવાળી આ પરિજ્ઞા ઉપધિ આદિના ભેદથી श्री. स्थानांग सूत्र :०४
SR No.006312
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy