________________
सुघाटीका स्था० ७ सू० १४ सप्तस्वरनिरूपणम् मित्यर्थः ८, एतादृशं यद्गीतं तदेव गानयोग्यं भवति ॥२६॥ अथ यदुक्तं त्रीणि वृत्तानीति तान्याह-' सम० ' इत्यादि । यत्र वृत्ते चतुर्यपि चरणेषु समान्यक्षराणि भयन्ति तद्वृत्तं समम् १, यत्र वृत्ते प्रथमतृतीययोद्वितीयचतुर्थयोश्च चरणयोः समान्याक्षराणि भवन्ति तदर्घतमम् २, तथा-यत्र वृत्ते सर्वत्र चतुर्षपि चरणेषु अक्षराणां वैषम्यं भवति तदत्तं विषमम् । एते त्रय एव वृत्तप्रकारा भवन्ति, चतुर्थ वृत्तं तु नोपलभ्यते॥२७॥ तथा-भणितयः भाषाः संस्कृताः प्राकृताच द्विविधाः द्विषकारा एव आख्याताः उक्ताः । एताः ऋषिभाषिताः, अतएव प्रशस्ता: भाषा वोध्याः । अतएव एताः स्वरमण्डले पडूजादि सर समूहे गीयन्ते ॥२८॥ अत्र गीत मधुर गुण युक्त है, एसा जो गीत होता है वही गाने के योग्य होता है ॥ २६ ॥ जो ३ वृत्त कहे गये हैं वे इस प्रकारसे हैं-जिस वृत्तमें चारों चरणों में-प्तमान अक्षर होते हैं-ऐसा वह वृत्त समवृत्त कहा गया है, जिस वृत्तमें प्रथम और तृतीय चरणों में एवं द्वितीय और चतुर्थ चरणों में समान अक्षर होते हैं, यह अर्ध समवृत्त है, जिस वृत्तमें चारों चरणों में अक्षरों को विषमता रहती है, वह वृत्त विषमवृत्त है, ये तीनही वृत्तके प्रकार होते हैं-चौथा वृत्त उपलब्ध नहीं होता है। ॥२७॥ भणिति दो प्रकारकी होती है-भणिति शब्दका अर्थ भाषा है, संस्कृत भाषा और प्राकृत माषा ये दोनों भाषाएँ ऋषियों द्वारा कही गई हैं-इसलिये ये भाषाएँ प्रशस्त भाषाएँ हैं। इसलिये ये षड्ज आदि स्वरसमूहके बीचमें गाई जाती हैं ॥ २८ ॥ યુક્ત હોય છે તેને મધુરગીત કહે છે. આ આઠ ગુણેથી યુક્ત જે ગીત હેય છે, એ જ ગાવાને યોગ્ય હોય છે.
હવે વૃત્તના ત્રણ પ્રકાર પ્રકટ કરવામાં આવે છે– (૧) સમવૃત્ત–જે વૃત્તમાં ચારે ચરણોમાં સમાન અક્ષરો હોય છે તે વૃત્તને સમવૃત્ત કહે છે. (૨) અર્ધસમવૃત્ત–જે વૃત્તમાં પહેલા અને ત્રીજા ચરણમાં અને બીજા અને ચેથા ચરણમાં સમાન અક્ષરે હેય છે તે વૃત્તને અર્ધસમવૃત્ત કહે છે. (૩) વિષમવૃત્ત–જે વૃત્તના ચારે ચરણોમાં અક્ષરોની સંખ્યા વિષમ (અસમાન) હોય છે તે વૃત્તને વિષમવૃત્ત કહે છે. વૃત્તના આ પ્રમાણે ત્રણ પ્રકાર છે.
ભણિતિ એટલે ભાષા. તે ભણિતિના બે પ્રકાર કહ્યા છે–(૧) સંસ્કૃત ભાષા, અને (૨) પ્રાકૃત ભાષા. આ બને ભાષાએ ઋષિઓ દ્વારા કહેવામાં આવી હોવાને લીધે પ્રશસ્ત છે, તે કારણે તેમને વહૂજ આદિ સ્વર સમૂહમાં
स्था-८०
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪