SearchBrowseAboutContactDonate
Page Preview
Page 579
Loading...
Download File
Download File
Page Text
________________ सुघा टीका स्था०७ १०५ पिण्डैषणादिनिरूपणम् दत्तावशिष्ट भोजनात् अतीचारपङ्कक्षालनाद् वा, तीरिता-पूर्णेऽपि तदवधौ स्व. ल्पकालावस्थानेन, कोर्तिता-पारणादिने 'अयमयं च अभिग्रहविशेषकृत आसीत् अस्यां प्रतिमायां स चाराधित एवाधुना पारितमतिमोऽह ' मिति गुरुसमक्षं कीर्तनात् एवं चाराधिता-एभिः समस्तैः प्रकारैर्निष्ठा नीता, अत एच आज्ञया जिनाज्ञया अनुपालिताऽपि भवतीति । अत्र-भक्तदत्तयः षण्णवत्यधिकैकशत ( १९६) संख्यका उक्ताः । तद्ग्रहणप्रकारश्चैवम् , तथाहि प्रथमे सप्तके प्रतिदिनमेकैकाभिक्षादत्ति ह्य ते १, द्वितीयसप्तके तु प्रतिदिन दत्तिद्वयम् २। एवम् उत्तरोत्तरं प्रतिसप्तकमेकैकदत्तिवृद्धया सप्तमे सप्तके प्रतिदिनं सप्त दत्तयो गृह्यन्ते । एवं पानकदत्ति विषयेऽपि बोध्यम् । इत्थं प्रबर्द्धमानभक्तपानदत्तिभिरियं भिक्षुपतिमा एकोनपश्चाशता रात्रिन्दिवैः पूर्णा भवति । अत्र यद्यपि इसकी उपयोगपूर्वक बार २ आराधना करता है, शोधित करता हैपारणाके दिन गुर्वादि द्वारा प्रदत्त अवशिष्ट भोजनसे अथवा-अतिचार रूप कीचडके प्रक्षालनसे इसकी शुद्धि करता है, उसे तीरित करता है-जितनी अवधि उसके पालन करनेकी है, उस अवधि तक उसे पालन कर समाप्त कर देता है-कीर्तित करता है-पारणाके दिन यह अभि. ग्रह विशेष मैंने धारण किया था सो वह अब इस प्रतिमा में अच्छी तरहसे आराधित हो चुका है-अतः मैं अब इस प्रतिमाका पूर्णरूपसे आराधक बन चुका हूं; इस प्रकारसे गुरुके समक्ष प्रकट करता है, इस प्रकारसे पालित हुई, शोधित हुई, तीरित हुई, कीर्तित हुई, और आरा. धित हुई, यहभिक्षु प्रतिमा सर्वज्ञ भगवानकी आज्ञाके अनुसार समस्त प्रकारोंसे पालित हुई मानी जाती है, यद्यपि यहां भक्त पानकी संकઉપગપૂર્વક તેની વારંવાર આરાધના કરે છે, રોધિત કરે છે–પારણાને દિવસે ગુર્નાદિક દ્વારા પ્રદત્ત અવશિષ્ટ ભેજન વડે અથવા અતિચાર રૂપ કીચડના પ્રક્ષાલન દ્વારા તેની શુદ્ધિ કરે છે, તેને તીરિત કરે છે તે પ્રતિમાની આરાધના કરવાની જેટલા સમયની અવધિ હોય છે, એટલા સમય સુધી તેનું પાલન કરીને તેને પૂર્ણ કરી નાખે છે, કીર્તિત કરે છે-“પારણાને દિવસે આ પ્રકારને અભિગ્રહ મેં ધારણ કર્યો હતો અને હવે આ પ્રતિમા મારા દ્વારા સમ્યગ રીતે આરાધિત થઈ ચુકી છે, તેથી હવે હું આ પ્રતિમાને પૂર્ણરૂપે આરાધક બની ચુકી છું. ” આ પ્રમાણે ગુરુની સમક્ષ પ્રઢ કરે છે, આ પ્રમાણે પાલિત થયેલી, રોધિત થયેલી, કીર્તિત થયેલી અને આરાધિત થયેલી ભિક્ષુપ્રતિમાને સર્વજ્ઞ ભગવાનની આજ્ઞા અનુસાર સમસ્ત પ્રકારે પાલિત થયેલી માનવામાં આવે છે. જો કે ભક્તપાનની કુલ દત્તિઓની સંખ્યા श्री. स्थानांग सूत्र :०४
SR No.006312
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy