________________
स्थानाङ्गसूत्रे
प्टेत्यपि नाम ॥ ३॥ अल्पलेपिका-स्वल्पलेपयुक्ता पुराणशालिभक्तग्रहणरूपा ।। ४ ।। अवगृहीता-भोजनकाले शरावादिषु यद् भोजनजातमुपहृतं ततो गृह्णतः ॥५॥ प्रगृहीता-भोजनवेलायां दातुमभ्युद्यतेन हस्तादिना गृहीतं यद् भोजनजातं, भोक्तुं वा हस्तादिना गृहीतं, ततो गृह्णतः । ६ । तथा-उज्झितधर्मा-यद् भोजनजातं नीरसतया परित्यागयोग्यमन्तमान्तलक्षणं यदन्ये द्विपदादयो नाभिलषन्ति, तद् गृह्णतः, ॥ ७॥ इति । पानेषणाऽपि एवमेव सप्तविधा विज्ञेया । शालीके चावलोंके भातको ग्रहण करनेरूप पिण्डैषणा है, वह अल्पलेपिका पिण्डेषणा है। भोजन कालमें शराव-सकोरा-आदिमें जो भोजन आदि निकाल कर रखा गया हो उसे ग्रहण करनेवालेकी यह अवगृहीता पिण्डैषणा होतो है, भोजनके समय देनेको अभ्युद्यत हुए हाथ आदिसे जो भोजन गृहीत हुआ होता है, वह अथवा खानेके लिये हाथ आदिसे गृहीत हुआ जो भोजन है, उसे लेनेवालेकी यह प्रगृहीत पिण्डैषणा होती है । उज्झित धर्मा-जो भोजन नीरस होनेसे परित्याग करने के योग्य होता है, ऐसे उस अन्त प्रान्तरूप भोजनको कि जिसे दूसरे द्विपद आदि भी नहीं चाहते हैं, ग्रहण करनेवालेकी यह उज्झित धर्मा पिण्डैषणा होती है। पानैषणा भी इसी प्रकारसे सात प्रकारकी है, चतुर्थ पानेषणामें नानात्व है, अनेक प्रकारता है,
અલપલપિકા પિંડેષણ-સ્વલ્પ લેપયુક્ત એવા જૂની શાલીને (એક પ્રકારની ડાંગરના) ભાતને ગ્રહણ કરવા રૂપ જે પિડેષણ છે તેને અ૫લેપિકા પિડેષણ કહે છે.
અવગૃહીતા પિષણ---ભજનકાળે શકરા આદિમાં જે ભેજનાદિને કાઢી રાખવામાં આવેલ હોય તેને ગ્રહણ કરનારની પિડેષણને અવગૃહીતા પિડવણ કહે છે.
પ્રગૃહીત પિંડષણ--ભજનને સમયે દેવાને માટે અર્પણ કરવાને માટે) ઊંચા થયેલા હાથ આદિ વડે જે ભેજન ગ્રહણ કરવામાં આવે છે તેને, અથવા ખાવાને માટે હાથ આદિ વડે જે ભેજન ગ્રહણ કરવામાં આવેલું હોય તેને ગ્રહણ કરનારની પિપૈષણાને પ્રગૃહીત પિડિષણા કહે છે.
ઉઝિતધર્મા પિડષણ –-જે ભજન નીરસ હોવાને લીધે નાખી દેવાને ચોગ્ય હોય છે. અને જે ભેજન ગ્રહણ કરવાની બીજા કેઈ પણ માણસને ઈચ્છા થતી નથી એવા અન્ત પ્રાન્ત રૂપ ભેજનને ગ્રહણ કરનાર સાધુની પિડિષણાને ઉઝિતધર્મા પિષણ કહે છે. પાનેષણા પણ એ જ પ્રમાણે સાત
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪