________________
॥ अथ सप्तम स्थानकम् ॥ षष्ठं स्थानमुकं, सम्मति क्रमप्राप्तं सप्तममारभ्यते, अस्यतु पूर्वेण सहायमभिसम्बन्धः-पूर्वस्मिन् स्थाने पदार्थाः षट्स्थानकत्वेनोक्ताः, अत्र तु त एव पदार्थाः सप्तस्थानकत्वेन प्ररूप्यन्ते, इत्यनेन संबन्धेनायातस्यास्य स्थानस्येदमादिमं सूत्रम्___ तथा-अनन्तरस्थानस्यान्तिमसूत्रेण सहास्य स्थानस्यादिमसूत्रस्यायमभिसंबन्धः-तत्र सूत्रे पुरलाः पर्यायतः मोक्ताः। अस्मिन् सूत्रेतु-पुद्गलविशेषाणां क्षयोपशमानन्तरं यो जीवकृतोऽनुष्ठानविशेषो भवति, तस्य सप्तविधत्वमुच्यते, इत्यनेन सम्बन्धेनायातमिदं सूत्रम्
सातवां स्थानका प्रारंभ छठा स्थान कहा जा चुका है, अब क्रम प्राप्त सप्तम स्थान प्रारंभ होता है, इस स्थानका पूर्व स्थानके साथ ऐसा सम्बन्ध है-कि पूर्व स्थानमें पदार्थ ६ स्थानक रूपसे कहे गये हैं, और यहां वेही पदार्थ सप्त स्थानकरूपसे कहे जावेगे. तथा अनन्तर स्थानके अन्तिम सूत्रके साथ इस स्थानके प्रथम सूत्रका सम्बन्ध ऐसा है, कि उस सूत्रमें पुद्गल पर्यायकी अपेक्षासे कहे गये हैं, परन्तु सूत्रमें पुद्गल विशेषोंका क्षयोपशमके अनन्तर जो जीव कृत अनुष्ठान विशेष होता है, उसमें सप्तविधता कही जावेगी इसी अभिप्रायसे " सत्तविहे गणावकमणे" इत्यादि सूत्रपाठ कहा जाता है
સાતમા સ્થાનને પ્રારંભ– છઠ્ઠા સ્નાનનું નિરૂપણ પૂરું થયું. હવે સાતમા સ્થાનનું નિરૂપણ શરૂ કરવામાં આવે છે. પૂર્વસ્થ ન સાથે સાતમાં સ્થાનને સંબંધ આ પ્રકારનો છે.
પૂર્વ સ્થાનમાં પદાર્થોનું સ્થાનક રૂપે નિરૂપણ કરવામાં આવ્યું છે, હવે અહીં એ જ પદાર્થોનું સાત સ્થાનક રૂપે નિરૂપણ કરવામાં આવશે. આગલા સ્થાનના છેલ્લા સૂત્ર સાથે આ સ્થાનના પહેલા સૂત્રને સંબંધ આ પ્રકારનો છે– ત્યાં પર્યાયની અપેક્ષાએ પુલનું કથન કરવામાં આવ્યું છે, પરંતુ આ સાતમાં સ્થાનના પહેલા સૂત્રમાં પુલવિશેષના ક્ષપશમ પૂર્વ જે જીવકૃત અનુષ્ઠાન વિશેષ થાય છે, તેમાં સહવિધતા પ્રકટ કરવામાં આવશે. તેથી જ मी " सचविहे नणावक्कमणे" या सूत्रा यो छ
श्री. स्थानांग सूत्र :०४