SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानाङ्गसूत्रे ५०४ क्षायोपशमिक इन्द्रियाणि, औपशमिकः सम्यक्त्वं, पारिणामिको जीवत्वमिति प्रथमो भेदः । एवमेव तिर्यङ्नरामरान् आश्रित्य भेदत्रयं बोध्यम् । इत्थं द्वादशसानिपातिकभेदाः भवन्ति । तथा-उपशमश्रेण्यामेक एव पञ्चकसंयोगी सान्निपा. तिकभेदो भवति, तस्या मनुष्येष्वेव सत्त्वात् । स च क्षायिकसम्यग्दृष्टर्मनुष्यस्य उपशमश्रेणिप्रतिपन्नस्य भवति, तथाहि-औदयिको मनुष्यत्वं, क्षायोपशमिक इन्द्रियाणि, औपशमिकश्चारित्रं, क्षायिकं सम्यक्त्वं, पारिणामिको जीवत्वमिति जाता. स्त्रयोदशभेदाः । १३ । तथा-केवलिन एक एवं त्रिकसंयोगी भेदः, तथाहिऔंदयिको मानुषत्वं, क्षायिकः सम्यक्त्वं, पारिणामिको जीवत्वमिति चतुर्दश ।१४। भाव है, सम्यक्त्व औपशमिक भाव है, और जीवत्व पारिणामिक भाव है, इस प्रकार से यह प्रथम भेद है । इसी प्रकारका कथन तिर्यश्चगतिमें मनुष्यगतिमें और देवगतिमें भी कर लेना चाहिये। इस तरहसे सान्नि. पातिक भावके ये १२ बारह भेद हो तेहैं । तथा-उपशम श्रेणी में एकही पंचक संयोगी सान्निपातिक भेद होता है, उपशमश्रेणी मनुष्यों में ही होती है, यह पंचक संयोगी सान्निपातिक भावक्षायिक सम्यग्दृष्टि मनुष्यको जो कि उपशम श्रेणी पर चढा हुआ होता है जैसे-उसके मनुष्यत्व औदयिक भाव है, इन्द्रियां क्षायोपशमिक भाव है, चारित्र औपशमिक भाव है, सम्यक्त्व क्षायिक है, और जीवत्व पारिणामिक है, इस तरहसे १३ तेरह भेद हो जाते हैं । तथा-केवलिके एकही त्रिक संयोगी भेद होता है, जैसे मानुषत्व औदयिक सम्यक्त्व क्षायिक है, और जीवत्व ઈન્દ્રિય ક્ષાપશમિક ભાવ છે, સમ્યકત્વ ઔપશમિક ભાવ છે અને છેવત્વ પરિણામિક ભાવ છે. આ પ્રકારને આ પ્રથમ ભેદ છે. એ જ પ્રકારનું કથન તિર્યંચ ગતિમાં, મનુષ્ય ગતિમાં અને દેવ ગતિમાં પણ કરવું જોઈએ. આ રીતે સાંનિપાતિક ભાવના આ ૧૨ બાર ભેદ થઈ જાય છે. તથા–ઉપશમ શ્રેણીમાં એક જ પંચક સગી સાન્નિપાતિક ભેદ થાય છે. મનુષ્યમાં જ ઉપશમ શ્રેણીને સદ્ભાવ હોય છે. આ પંચક સંગી સાન્નિપતિક ભાવ ઉપશમ શ્રેણી પર આરૂઢ થયેલા ક્ષાયિક સમ્યગ્દષ્ટિ મનુ ધ્યમાં જ સંભવી શકે છે. જેમકે મનુષ્યત્વ તેને દયિક ભાવ છે, ઈન્દ્રિ ક્ષાપશમિક ભાવ છે, ચારિત્ર ઔપશમિક ભાવ છે, સમ્યકત્વ ક્ષાયિક ભાવ છે અને જીવત્વ પરિણામિક ભાવ છે. આ પ્રકારે અહીં સુધીમાં ૧૩ ભેદ બતાવવામાં આવ્યા. તથા કેવલીમાં એક જ ત્રિકસંયોગી ભેદ સંભવી શકે છે. જેમકે કેવલીમાં માનુષત્વ ઔદયિક ભાવ છે, સમ્યકત્વ ક્ષાવિકભાવ છે, અને શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
SR No.006312
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy