SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानाङ्गसूत्रे तथा-जिनकल्पस्थितिः-जिनाः गच्छनिर्गतसाधुविशेषाः तेषां कल्पस्थितिः । सा त्वेवं विज्ञेया-यो हि प्रथमसंहननसंपन्नो भवति स जिनकल्पपतिपन्नो भवति, अयं च जघन्यतो नवमपूर्वस्य तृतीयमाचार वस्तु यावद् धारको भवति, उत्कृष्टतस्तु किंचिन्न्यूनदशपूर्णािम् । असौ पुनरेकाकी विहरति । दिव्याधुपसर्गरोगवेदनाश्च सहते । दशगुणयुक्तस्थण्डिले एवं उच्चारादि परित्यजति । सर्वोप घिविशुद्धायां वसतौ वसति । तृतीयपौरुष्यां भिक्षाचर्या करोति । पिण्डेषणास्वा. होते हैं, दर्शनमें पूर्ण परिपक्व होते हैं । कमसे कम ये नौ पूर्वके और उत्कृष्टसे १० पूर्वके धारी होते हैं। पांच प्रकारके व्यवहारमें दो प्रकारके कल्पमें और दश प्रकारके प्रायश्चित्तमें ये पूर्ण निष्णात होते हैं। पांचवां जिनकल्पस्थिति गच्छनिर्गत साधुविशेष जिन होते हैं। इन जिनोंकी जो कल्पस्थिति है, वह इस प्रकार से होती है, जो प्रथम संहननका धारी होता है, वह जिनकल्पप्रतिपन्न होता है, यह जघन्यसे नवम पूर्वकी तृतीय आचार वस्तु तकका धारक होता है, और उत्कृष्ट से किश्चित् कम दशवें पूर्वका धारी होता है, यह अकेलाही विचरता है, दिव्य आदि उपसौँको एवं रोगजन्य वेदनाओंको सहन करता है, दश गुणोंसे युक्त स्थण्डिलमेंही उच्चार आदि परठता है, सर्वोपधिसे विशुद्ध वसति-उपाश्रयमें रहता है, तृतीय पौरुषीमें यह વ્યતીત થાય છે. તે સાધુએ ચારિત્રસંપન્ન અને દર્શનમાં પૂર્ણ પરિપકવ હોય છે. તેઓ ઓછામાં ઓછા નવ પૂર્વના ધારક અને વધારેમાં વધારે દસ પૂર્વના ધારક હોય છે. તેઓ પાંચ પ્રકારના વ્યવહારના, બે પ્રકારના કલપના અને દસ પ્રકારના પ્રાયશ્ચિતના પૂર્ણ રૂપે નિષ્ણાત હોય છે. (૫) જિન કલ્પરિસ્થતિ–ગછનિર્ગત સાધવિશેષને જિન કહે છે. તે જિનોની કલ્પરિથતિ આ પ્રકારની હોય છે– તેઓ પ્રથમ સંહનના ધારક હોય છે, જિનકપ્રતિપન્ન હોય છે, તેઓ ઓછામાં ઓછા નવમાં પૂર્વની ત્રીજી આચારવતુ પર્યન્તના કારક હોય છે અને અધિકમાં અધિક સહેજ ન્યૂન દસ પૂર્વના ધારક હોય છે. તેઓ એકલા જ વિચારે છે. તેઓ દિવ્ય આદિ ઉપસર્ગોને અને રોગજન્ય વેદનાઓને સહન કરે છે, દસ ગુણેથી યુક્ત સ્થડિલ (ઉચ્ચારાદિ પઠવાનું સ્થાન વિશેષ) માં જ ઉચ્ચાર (મળત્યાગ ) આદિ પઢે છે, અને સર્વોપધિની અપેક્ષાએ વિશુદ્ધ વસતિમાં (ઉપાશ્રયમાં) રહે છે. તેઓ ત્રીજા પ્રહરમાં જ श्री. स्थानांग सूत्र :०४
SR No.006312
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy