________________
३९४
स्थानाङ्गसत्रे टीका-'छविहे ' इत्यादि
विवाद:-क्वचिदर्थ वि-विरुद्धयोः-असम्मतयोर्यों वादा जल्पः स विवादः, उक्तं चास्य स्वरूपम्"लब्धिख्यात्यादिना तु स्याद्, दुःस्थितेनामहात्मना ।
छलजातिप्रधानो यः, स विवाद इति स्मृतः" इति । अयं च षइविधः प्रज्ञप्ताः । तद्यथा-विवादसपये प्रतिपक्षिणः प्रश्नस्योत्तरदानेऽसमर्थः केनाप्युपायेन अवष्वष्क्य-अपमृत्य-दूरीभूय-अवसरलाभाय कालक्षेष अब सूत्रकार विवादके स्वरूपका कथन करते हैं
"छविहे विवाए पण्णत्ते" इत्यादि सूत्र २९ ॥
टीकार्थ-विवाद६ प्रकारका कहा गयाहै, जैसे-ओसक्कइत्ता आदि किसी अर्थमें विरुद्ध असंगत दो विषयोंको लेकर जल्प (बोलना) होता है, वह विवाद है, विवादका स्वरूप इस प्रकारसे कहा गया है
"लब्धिख्यात्यादिना तु" इत्यादि।
लब्धि ख्याति आदिकी इच्छासे दुःस्थित किसी अमहात्मा द्वारा जो जय पराजयकी भावना लेकर छलजाति प्रधानतावाला जल्प है, वह विवाद है, यह विवाद वादी प्रतिवादीका होताहै, यह छह प्रकारका इस प्रकारसे है-विवादके समय प्रतिपक्षीके प्रश्न के उत्तर देने में असमर्थ बना हुआ यदि कोई वादी उससे दूर होकरके अवसर लाभके लिये कालक्षेप करके जो पुनः विवाद करना है, यह अवष्यष्क्य विवाद है,
આગલા સૂત્રમાં તપના પ્રકારોનું નિરૂપણ કર્યું તે તપના વિષયમાં કેટલાક લેકે વિવાદ કરતા હોય છે, તેથી હવે સૂત્રકાર વિવાદના સ્વરૂપનું
नि३५४४ ४२ छ. "छबिहे विवाए पण्णत्ते" त्याहि
વિવાદ ૬ પ્રકારને કહ્યો છે. જેમકે “એસઈત્તા આદિ ૬ પ્રકાર સમજવા. કેઈ વિષયને અનુલક્ષીને-વિરૂદ્ધ, અસંમત બે વિષયને અનુલક્ષીને કોઈ બે વ્યક્તિઓ વચ્ચે જે ચર્ચા ચાલે છે તેનું નામ વિવાદ છે. તેનું સ્વરૂપ मा प्राप्तुं ४j छ. " लब्धिख्यात्यादिना तु " त्याहि
લબ્ધિ ખ્યાતિ આદિની કામનાથી કઈ અમહાત્મા દ્વારા જય પરાજયની ભાવના પૂર્વકની છળપ્રધાનતાવાળી જે ચર્ચા ચાલે છે તેનું નામ વિવાદ છે. વાદી પ્રતિવાદી વચ્ચે આ વિવાદ થાય છે. તેના નીચે પ્રમાણે ૬ પ્રકાર છે – (૧) વિવાદ વખતે પ્રતિપક્ષીના પ્રશ્નનો ઉત્તર આપવાને અસમર્થ બનેલ વાદી તે વખતે તે ત્યાંથી ખસી જાય છે, પણ અમુક કાળ જવા દઈને ફરી તેની साये २ वियाह रै छ तेनु नाम " म ४य विवाह" छ. (२) मा ।
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪