SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ २८९ सुघा टीका स्था०६ सू०३८ तपमेदनिरूपणम् द्विविधम् । तत्र-इत्वरम्-इदं तीर्थमाश्रित्य चतुर्थादि षण्मासान्तं बोध्यम् ! याव. कथिकं तु मरणावधि । इदं पुनः पादपोपगमनेङ्गितमरण भक्तपरिज्ञाभेदात्रिविदम् ॥ १॥ तथा-अवमोदरिका-अवमम्-ऊनम् उदरंजठरम् अवमोदरं, तस्यकरणम्-अवमोदरिका, सा च द्रव्यतो भक्तपानविषया, उपलक्षणादुपकरणविषया च। भारतस्तु क्रोधादिपरित्यागः ॥२॥ भिक्षाचर्या-भिक्षार्थ चरणम् अटनं मिक्षाचर्या, निर्जराङ्गत्यात् अनशनवत् साऽपि तपः । अथवा-यद्यपि मिक्षाचर्या सामान्येनोक्ता तथापि विवित्राभिनयुक्तत्वेन वृत्तिसंक्षेपरूपा विशिष्टा साऽत्र ग्राह्या । यतोऽत्र वक्ष्यति-'छबिहा गोवरचरिया' इति । इयं च न दो प्रकारका कहा गया है, इनमें इत्वर तप षष्ठ आदिकी तपस्यासे लेकर छह महिने की तपस्या तक होता है, और जो तप मरणावधि होता है, वह यायत्कथिक होता है, पावत्यधिक तप पादपोपगमन इंगित मरण एवं भक्तपरिज्ञाके भेदसे तीन प्रकारका होता है १ भूख से कम आहारका लेना यह अवमोदरिका है। यह अवमोदरिका द्रव्यकी अपेक्षा भक्तपान विषयक और उपलक्षणसे उपकरण विषयक होती है। तथा भावकी अपेक्षासे क्रोधादि कषायों के त्यागने रूप होती है। भिक्षाके निमित्त चर्या (भ्रमण) करना इसका नाम मिक्षाचर्या है। यह भिक्षा- निर्जराका कारण होनेसे अनशनकी तरह तपरूप कही गई है। अधया-यद्यपि भिक्षाचर्या सामान्य रूपसे यहां कही गई है, परन्तु वह विचित्र अभिग्रह युक्त होने के कारण वृत्ति संक्षेप रूप विशिष्ट भिक्षाબે ભેદ કહ્યા છે. એક ઉપવાસ, બે ઉપવાસ અને એ જ પ્રમાણે છ માસ પર્યન્તના ઉપવાસને ઇવર તપ કહે છે. જે અનશન મરણકાળ પરત ચાલે છે તે અનશન તપને યાવસ્કથિક તપ કહે છે. યાવતકથક તપને નીચે પ્રમાણે यो छ-(1) पापोरामन, (२) गितम२६ मन (3) मतपरिक्षा અવમદરિકા–જેટલી ભૂખ હોય તેટલે આહાર ન લેતાં એ છે આહાર લે તેનું નામ અમદરિકા છે. દ્રવ્યની અપેક્ષાએ તે ભક્ત પાન વિષયક અને ઉપલક્ષણની અપેક્ષાએ ઉપકરણ વિષયક હોય છે, તથા ભાવની અપેક્ષાએ કોધાદિ કષાયને ત્યાગરૂપ હોય છે. ભિક્ષાચર્યા-ભિક્ષાપ્રતિ નિમિત્તે ચર્યા કરવી (ફરવું) તેનું નામ ભિક્ષાચર્યા છે. આ ભિક્ષાચર્યા નિર્જરામાં કારણભૂત બનતી હોવાથી તેને અનશનની જેમ તપરૂપ કહી છે. અથવા–જે કે અહીં ભિક્ષાચર્યાનું સામાન્ય રૂપે કથન કરવામાં આવ્યું છે, પરંતુ તે વિવિધ અભિગ્રહ રૂપ હેવાને કારણે વૃત્તિક્ષેપ રૂપ વિશિષ્ટ ભિક્ષા અહીં ગ્રહણ श्री. स्थानांग सूत्र :०४
SR No.006312
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy