________________
३४६
स्थानाङ्गसूत्रे भिरेव दिग्मिर्भवति । यतो जीवाः पूर्वादि दिग्व्यवस्थितप्रदेशावगाढपुद्गलानेव स्पृशन्ति, स्पृष्टानेव चाहरन्तीति ।। ४ ॥ तथा-वृद्धिः उपचयः षड् भिदिग्भिभवति ॥ ५॥ एवं पइदिगाश्रितत्वं निवृद्धयादिधपि बोध्यम् । तत्र-निर्वृद्धिःशरीरस्य हानिः ॥६॥ विक्रिया शरीरस्य वैक्रियकरणम् ।। ७॥ गतिपर्याय: गमनमात्र न तु परलोकगमनरूपः, तस्य गत्यागतिशब्दे ग्रहणात् ।। ८॥ समुघाता-वेदनादिकः सप्तपकारः॥९॥ कालसंयोगः समयक्षेत्र आदित्यादिप्रकाशसम्बन्धलक्षणः । आदित्यादि प्रकाशस्यैव कालनियामकतया कालत्वं बोध्यम् क्योंकि जीव पूर्यादि दिशाओं के ब्यवस्थित प्रदेशों में अवगाढ हुए पुद्गलों का स्पर्श करते हैं और स्पृष्ट हुए उन्हीं पुद्गलों का आहार करते है।४। तथा-वृद्धि भी-उपचय भी छह दिशाओं से होती है ५ इसी प्रकार से निर्वृद्धि विकुर्वणा आदिकों में भी षटू दिगाश्रितता जाननी चाहिये । शरीर की हानि का नाम निर्वृद्धि है । शरीर को भिन्न २ रूप में परिणमाना इसका नाम विक्रिया है ७ गतिपर्याय-सामान्य गमन का नाम है ८। यहां गतिपर्याय से परलोक में जो जीवका गमन होता है वह गृहीत नहीं हुआ है क्योंकि उसका तो ग्रहण गति और आगति में हो चुका है। मूल शरीर को न छोड़कर आत्मा के कुछ प्रदेशों का शरीर से बाहर निकलना इसका नाम समुद्घातहै ९ और यह समुद्घात वेदना समुद्घात आदिके भेदसे ७ प्रकार का कहा गया है। समयक्षेत्र में मनुष्यक्षेत्रमें-जो आदित्य आदि के प्रकाश का सम्ब. તથા આહાર પણ છએ દિશાઓમાંથી ગ્રહણ થાય છે, કારણ કે જીવ પૂર્વાદિ દિશાઓમાં રહેલા પ્રદેશોમાં અવગાઢ થયેલાં પુને સ્પર્શ કરે છે અને સ્પષ્ટ થયેલાં તે પુલોને જ આહાર કરે છે. ૪. તથા વૃદ્ધિ (ઉપચય) પણ છએ દિશાઓમાંથી થાય છે. પા એ જ પ્રમાણે નિવૃદ્ધિ, વિફર્વણા આદિ પણ છએ દિશાઓને આશ્રિત હોય છે, એમ સમજવું.
શરીરની હાનિનું નામ નિવૃદ્ધિ છે . ૬. શરીરને જુદા જુદા રૂપે પરિણુમાવવું તેનું નામ વિક્રિયા છે. | ૭૫ ગતિપર્યાય-સામાન્ય ગતિનું નામ ગતિપર્યાય છે. અહીં “ગતિપર્યાય ” પદ પરલેકમાં જીવન ગમનનું વાચક નથી, કારણ કે તેનું તે ગતિ અને આગતિમાં ગ્રહણ થઈ ચુકયું છે. મૂળ શરીરને છોડયા વિના આત્માના કેટલાક પ્રદેશને બહાર કાઢવા તેનું નામ સમુદુઘાત છે. તે સમુદ્દઘાતના વેદના સમુદ્દઘાત આદિ સાત પ્રકાર કહ્યા છે. લા સમયક્ષેત્રમાં-મનુષ્યક્ષેત્રમાં જે સૂર્ય આદિના પ્રકાશને સંબંધ છે, તે
श्री. स्थानांग सूत्र :०४