SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ ३४० स्थानाङ्गसूत्रे टीका--'छव्यिहा' इत्यादि-- नात्यार्या:-लोकरूड्या जात्यार्यत्वेन प्रसिद्धा मनुष्याः षड्विधाः प्रज्ञप्ताः, तद्यथा-अम्बष्ठाश्चेत्यादि गाथा । एताः षडपि इभ्यजातयः-इभमहन्तीति, इभ्याः ते तु जघन्यमध्यमोत्कृष्टभेदात् त्रिविधाः । तत्र-ये हस्ति परिमितमणि-मुक्ताप्रवाल-सुवर्ण-रजतादि द्रव्यराशिस्वामिनो भवन्ति ते जघन्याः। ये तु हस्तिमरिमित यत्र-मणि-माणिक्य-राशिस्वामिनो भवन्ति ते मध्यमाः। ये तु हस्तिपरिमितकेवलवनराशिस्वामिनो भवन्ति ते उत्तमाः । तेषां जातयो बोध्याः ६। तथा-कुलार्या:-लोकरूढया कुलायेत्येन प्रसिद्धा मनुष्याः घडविधाः प्रज्ञप्ताः, तथथा-उग्रा भोगा इत्यादि । तत्र-ये आदिनाथेन भगवता ऋषभेण आरक्षकतया व्यवस्थापितास्ते उग्राः १ ये तु गुरुरूपेण स्थापितास्ते भोगाः २, ये पुन टीकार्थ-लोकरूढि द्वाराजातिसे आर्यरूपमें प्रसिद्ध जो मनुष्य हैं, वे जात्यार्य हैं। ये जात्यार्य आदिके भेदसे ६ प्रकारके कहे गये हैं। ये छहों जात्यार्य इभ्य जातिके होते हैं । ये जघन्य मध्यम और उत्कृष्टके भेदसे तीन प्रकारके कहे गधे हैं । इनमें जो हस्ति परिमित मणि, मुक्ता, प्रचाल, सुवर्ण, रजत आदि द्रव्यराशिके स्वामी होते हैं, वे जघन्य जात्यार्य हैं, जो हस्ति परिमित वज्र, मणि, माणिक्य आदि राशिके स्वामी होते हैं वे मध्यम जात्यार्य हैं, और जो हस्ति परिमित केवल वज्रराशिके स्वामी होते हैं वे उत्तम जात्यार्य हैं । लोकरूढि द्वारा जो कुलार्य रूपसे प्रसिद्ध मनुष्पहैं वे कुलार्य भी उग्र भोग, आदि रूपसे ६ प्रकारके कहे गये हैं । इनमें भगवान् आदिनाथके द्वारा जो आरक्षक (कोटयाल) रूपसे व्यवस्थापित किये गये वे उग्र हैं, जो गुरुरूपसे व्यच ટીકાર્થ-લે કરુઢિ દ્વારા જેઓ જાતિની અપેક્ષાએ આર્ય ગણાય છે, તે મનુષ્યોને જયાર્ય કહે છે. તેના અમ્બષ્ઠ આદિ ૬ ભેદ બતાવ્યા છે. આ છએ જાત્યાર્થ ઈષ્ય જાતિના હોય છે. તેમને જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટના ભેદથી ત્રણ પ્રકારના કહ્યા છે. જે આર્યો હસ્તિપરિમિત (હાથીના જેટલા વજનના) મણિ, મોતી, પ્રવાલ, સેનું, ચાંદી આદિ દ્રવ્યરાશિના સ્વામી હોય છે, તેમને જઘન્ય જાત્યાય કહે છે. જેઓ હસ્તિપરિમિત વજી, મણિ, માણેક, આદિ દ્રવ્યરાશિના સ્વામી હોય છે, તેમને મધ્યમ જાત્યાયે કહે છે. જેમાં હસ્તિપરિમિત વજાના સ્વામી હોય છે, તેમને ઉત્તમ જાત્યાયે કહે છે. લેકરુઢિ દ્વારા જે મનુષ્ય કુલાર્ય રૂપે પ્રસિદ્ધ છે તેમને કુલા કહે છે. તે ક્લાર્યના પણ ઉગ્ર આદિ રૂપ છ પ્રકાર કહ્યા છે– ભગવાન આદિનાથ દ્વારા જેમને આરક્ષક (કેટલાલ) રૂપે નિયુક્ત કરવામાં આવ્યા હતા તેમને ઉગ્ર કહે છે અને જેમને ગુરુ રૂપે નિયુક્ત કર श्री. स्थानांग सूत्र :०४
SR No.006312
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy