SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ pme ___स्थानाङ्गसूत्रे नगरं सर्वतः समन्तात् दिक्षु विदिक्षु गुप्त-रक्षितं प्राकारपरिवेष्टितत्वात, गुप्तद्वारम्-गुप्तानि-पिहितानि द्वाराणि यस्य तत्तथा स्यात् भवेत् , ततश्च किम् ? इत्याह-तेन हेतुना बहवः श्रमणमाहनाः धाम्यन्ति तपस्यन्तीति श्रमणाः,'मा हन्याः' मा मारय इत्युपदेशपरा माहनाः, श्रमणाश्च माहनाश्चेति कर्मधारयः, उत्तरगुणमूल गुणयुक्ताः संशता इत्यर्थः, अथवा-श्रमणाः-शाक्याः माहना। ब्राह्मणाः, भक्ताय या पानाय या निर्गन्तुं नगराद्वहिर्गन्तुं वा पवेष्टुंबानो शक्नुवन्ति, तदा तेषां श्रमण माहनानां विज्ञापनार्थाय-अन्तःपुरस्थस्य राज्ञः प्रमाणभूतराज्यावा सन्निधौ प्रयोजनं विज्ञापयितुं रोजान्तःपुरम् अनुपविशेत् । इति प्रथम स्थानम् १। वा-अथवा साधुः मातिहारिक प्रतिहियतेप्रयोजनयशादानीय पुनरर्यते यत्तत्मातिहारिकं पुनः कारण इस प्रकारसे हैं, जैसे-कोई नगर प्राकारसे परिवेष्टित होनेसे गुप्त हो, रक्षित हो, गुप्तद्वारबाला हो-जिसके दरवाजे बन्द हो रहे हों ऐसा हो, अतः अनेक श्रमणमाहण-उत्तरगुण मूलगुण युक्त संयत अथवा-श्रमण-शाक्य और माहण दयाका उपदेश देनेवाला आहार पान के लिये नगरसे बाहर जाने के लिये या उसमें प्रवेश करने के लिये समर्थ न हो रहे हों तो ऐसी स्थितिमें उन श्रमण माहनोंकी इस प्रका. रकी खबर देने के लिये-अन्तःपुरमें स्थित राजाके पास अथवा प्रमाण. भूत रानीके पास उनके प्रयोजनको प्रकट करनेके लिये-श्रमण निर्ग्रन्थ राजाके अन्तःपुरमें प्रवेश कर सकता है । ऐसा यह प्रथम कारण है, द्वितीय कारण ऐसा है, कि प्रातिहारिक प्रयोजनवश लाकरके देनेके પ્રવેશ કરતે શ્રમણ નિગ્રંથ તીર્થકરની આજ્ઞાને વિરાધક બનતું નથી. કોઈ નગર કેટથી ઘેરાયેલું હોવાને લીધે ગુપ્ત હોય, રક્ષિત હોય, ગુપ્ત દ્વારવાળું હોય એટલે કે જેના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હોય, અને તે કારણે એવી પરિસ્થિતિ પેદા થઈ હોય કે અનેક શ્રમણ અને માહણ (ઉત્તરગુણ મૂલગુણ) યુક્ત સંયત અથવા શ્રમણ એટલે શાકય મુનિએ અને માહણ એટલે દયાને ઉપદેશ આપનારા સાધુઓ) આહાર પાનની પ્રાપ્તિ માટે નગરની બહાર પણ જઈ શકતા ન હોય અને બહારથી નગરની અંદર પ્રવેશ પણ કરી શકતા ન હોય, તે આ પ્રકારની પરિસ્થિતિમાં તે શ્રમણ માહણોની તે પ્રકારની સ્થિતિનું રાજા પાસે નિવેદન કરવા માટે અથવા પ્રમાણભૂત રાણીની પાસે તેમના પ્રજનને પ્રકટ કરવા માટે કોઈ પણ શ્રમણ નિગ્રંથ રાજાના અંતઃપુરમાં પ્રવેશ કરે, તો તે જિનાજ્ઞાને વિરાધક ગણતે નથી. श्री. स्थानांग सूत्र :०४
SR No.006312
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy