________________
१६
स्थानाङ्गसूत्रे
शय्यातरात् पिण्डदाने शय्याया एव व्युच्छेदो भवेदिति । तथा-शय्यातरात् तृण क्षारडगलशय्यासंस्तारपीठफलकादीनां सोपधिकस्य शैक्षस्य चादाने नास्ति दोष इति ४| तथा - राजपिण्डं - राज्ञः पिण्डो राजपिण्डस्तं भुञ्जानः । राजात्विह चक्रवर्तिवलदेववासुदेवादि गृह्यते । तदर्थं निष्पन्नं पिण्डं भुञ्जान: ५। एतैरनन्तरोक्तैः पञ्चभिः कारणैः साधवो गुरुप्रायश्चित्तार्हां भवन्तीति । सू० ३ ॥
राजोऽधिकारात् सम्प्रति राजान्तःपुरमाश्रित्य मूत्रमाह---
मूलम् - पंचहि ठाणेहिं समणे णिग्गंथे रायंतउरमणुपविसमाणे नाइकमइ, तं जहा नगरे सिया सबओ समंता गुत्ते भी देगा ' इस भय से गृहस्थजन शय्या भी नहीं देते अतः साधुजनोंको शय्या दुर्लभ हो सकती है, इस प्रकार शय्यातर से पिण्डके लेने में शय्पाहीका व्युच्छेद हो सकता है, शय्यातर से तृण, क्षार डगल (?) शय्या संस्तार, पीठफलक एवं सोपधिक (चत्र पात्र आदि उपकरण सहित ) शिष्य के लेने में ( ? ) कोई दोष नहीं है १ । राजपिण्ड में राजपदसे चक्रवर्ती, बलदेव और वासुदेव आदि गृहीत हुए हैं। इनके लिये निष्पन्न हुए पिण्डको जो लेता है उसे अपने आहार के उपयोग में लाता है, वह राजपिण्ड भोक्ता हैर, इस प्रकार हस्तकर्म करनेवाला, मैथुनका प्रतिसेवन करनेवाला, रात्रिभोजन करनेवाला, मागारिक पिण्डका भोजन करनेवाला, और राजपिण्डका भोजन करनेवाला साधुजन गुरु प्रायश्चित्तके योग्य होते हैं ॥ स ० ३ ॥
આ પ્રકારની ભાવના સાધુ સેવવા માંડે, તે ગૃહસ્થ દ્વારા શખ્વાસ્થાન દેવાનું પણ બંધ થઈ જાય, આ રીતે સાધુએને માટે શય્યાસ્થાન પણ કુલલ થઈ જાય. આ રીતે શય્યાતરની પાસેથી પિંડ લેવામાં શય્યાને જ યુછેદ થવાને लय रहे छे. क्षय्यातर पासेथी तृणु, क्षार, शय्यासस्तार, पीठ, ईस अने સેપધિક (વસ્ત્ર પાત્ર આદિ ઉપધિ સાથે)શિષ્ય લેવામાં કેઇ દેષ લાગતે નથી.
રાજપિંડ એટલે રાજાને માટે તૈયાર થયેલ આહાર. રાજપિંડ ગ્રહણ ગ્રહણ કરવામાં પણ સાધુને દોષ લાગે છે. ‘ શુજા 'પદ્મથી અડીં ચક્રવર્તી બળદેવ, વાસુદેવ આદિ ગૃહીત થયેલ છે.
આ રીતે હસ્તકમ કરનાર, મૈથુનનું પ્રતિસેવન કરનાર, રાત્રિભજન કરનાર સાગારિક પિંડને! આહાર કરનાર અને રાજપિંડના આહાર કરનાર સાધુ ગુરુ પ્રાયશ્ચિત્તને પાત્ર બને છે. ! સૂ. ૩૫
श्री स्थानांग सूत्र : ०४