________________
-
२९६
स्थानानसूने भवति । इति षष्ठः । गुणगुणिनोरभेदोपचाराद् गुणी एवात्र गुणत्वेन निर्दिष्टः । अन्यथा तु द्वित्वं सत्यत्वमित्यादि ब्रूयादिति । अन्यत्र तु गणिनः स्वरूपमेवमुक्तम् , तथाहि" सुतत्थे निम्माओ, पियदढधम्मोऽणुवत्तणाकुसलो । जाई कुलसंपन्नो, गंभीरो लद्धिमंतो य ॥ १ ॥ संगहुबग्गहनिरओ, कयकरणो परयणाणुरागी य ।
एवं विहोउ भणिभो, गणसामी निणवरिंदेहि ॥ २॥" छाया-सुत्रार्ये निर्मातः (कुशलः) पियदृढ वर्मोऽनुवर्तनाकुशलः ।
जातिकुलसंपन्नो गम्भीरो लब्धिमाँश्च ॥ १ ॥ संग्रहोपग्रहनिरतः कृतकरणः प्रवचनानुरागी च ।
एवं विधस्तु भणितो गणस्वामी जिनवरेन्द्रैः ॥ २॥ इति ।। सु०१॥ अभेदका उपचार कर-गुणीही यहां गुणरूपसे प्रकट किया गया है, नहीं तो अद्धित्व सत्यत्व इत्यादि रूपसे सबकारको सूत्र में कहना चाहिये था । गणिका स्वरूप अन्यत्र ऐसा कहा गया है-"सुत्तत्थे नि. म्माओ" इत्यादि । जो मूत्रके अर्थ में कुशल मतिवाला होता है, जिनेन्द्र प्रतिपादित धर्ममें जिसको दृढता होती है, वह धर्म जिसको अपने प्राणोंसे भी अधिक प्यारा होता है, अनुवर्तनामें जो कुशल होता है, जाति कुलसे जो संपन्न होता है, गंभीर होता है. लब्धिवाला होता है ॥१॥ संग्रह एवं उपग्रह (रक्षण) करने में जो निरत होता है, कृनकरण होता है, और प्रवचनका अनुरागी होता है, वही गणका स्वामी होता है, ऐसा जिनेन्द्र ने कहा है ।।२।। सू० १ ॥ ગુણમાં અભેદ સંબંધ માનીને અહીં ગુણીને જ ગુણરૂપે પ્રકટ કરવામાં આવેલ છે. જે આ પ્રકારને અર્થ ગ્રડણ કરવાને ન હેત તે દ્ધિત્વ, સત્યત્વ, ઈત્યાદિ રૂપ સૂત્રકારે કથન કરવું જોઈતું હતું. ગણનું આ પ્રકારનું સ્વરૂપ धु छ : “ सुत्तत्थे निम्माओ" त्याह
જે સૂત્રના અર્થમાં કુશળ મતિવાળા હોય છે, જિનેન્દ્ર ભગવાન દ્વારા પ્રતિપાદિત ધર્મ પ્રત્યે જેને અવિચળ શ્રદ્ધા છે, જેને ધર્મ પ્રાણથી પણ અધિક પ્યારે છે, અનુવર્તાનામાં જે કુશળ હોય છે, જેઓ ઉત્તમ જાતિ અને
થી સંપન્ન હોય છે, જેઓ ગંભીર હોય, લબ્ધિધારી હેય છે, સંગ્રહ અને ઉપગ્રહ ( રક્ષણ) કરવામાં જે નિરત હોય છે, કૃતકરણ હોય છે અને પ્રવચન પ્રત્યે અનુરાગવાળા હોય છે, એવા સાધુ જ ગણના સ્વામી ગણધર બનવાને ગ્ય ગણાય છે, એવું જિનેન્દ્ર ભગવાને કહ્યું છે. જે સૂ. ૧ છે
श्री. स्थानांग सूत्र :०४