SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ १९८ स्थानाङ्गसूत्रे 'पुलए पंचविहे ' इत्यादिना। पुलाका=आसेवनापुलाकलब्धिपुलाकमेदेन द्विविधः प्रोक्तः तत्रआसेबनापुलाकः - ज्ञानपुलाकादिभेदेन पञ्चविधः । तत्र - यस्ख. लित मिलितादिभिराचारै तिमाश्रित्यात्मानमसारं करोति स ज्ञानपुलाकः १॥ होते हैं-प्रतिसेवनाकुशील औरकषाय कुशील जिनकी परिग्रहसे आसक्ति नहीं है जो मूलगुणों और उत्तरगुणोंको पालते हैं तो भी कदाचित् उत्तरगुणोंकी विराधना कर लेते हैं, वे प्रतिसेवनाकुशील हैं जो अन्य कषायों पर विजय पाकर भी संज्वलन कषायके आधीन हैं वे कषाय कुशील निर्ग्रन्थ हैं। जिन्होंने रागद्वेषका अभाव कर दिया है, और अन्तर्मुहूर्तमें जो केवलज्ञानको प्राप्त करते हैं वे निर्ग्रन्थ निर्ग्रन्थ हैं । सर्वज्ञता प्राप्त जो निम्रन्थ हैं वे स्नातक हैं। इस प्रकार निर्ग्रन्थके भेदोंको कहकर अब सूत्रकार उनसे एक एकके पांच २ भेदोंको कहते हैं-" पुलाए पंचविहे " इत्यादि-पुलाक आसेवना पुलाक एवं लब्धिपुलाकके भेदसे दो प्रकारका कहा गया है-इनमें जो आसेयनापुलाक है, यह ज्ञानपुलाक आदिके भेदसे पांच प्रकारका है, जो स्खलना मिलित आदि आचारोंसे ज्ञानको आश्रित करके आत्माको असार करता है, वह ज्ञानपुलक है १ कुदृष्टिके संस्तय બકુશ કહે છે. કુશીલ નિર્ચ થના બે પ્રકાર કહ્યા છે--(૧) પ્રતિસેવનાશીલ अन (२) ४ायशीस. જેમને પરિગ્રહ પ્રત્યે આસક્તિ નથી, જેઓ મૂળગુણો અને ઉત્તરગુણનું પાલન કરે છે, છતાં પણ જેઓ ક્યારેક ઉત્તરગુણેની વિરાધના કરી નાખે છે, એવા સાધુઓને પ્રતિસેવનાકુશીલ કહે છે. જે સાધુએ અન્ય કષાયે પર વિજય પ્રાપ્ત કરવા છતાં સંજવલન કષાયને આધીન રહે છે, તે સાધુઓને કષાય કુશીલ કહે છે. જેમણે રાગદ્વેષનો અભાવ કરી નાખે છે અને અન્ત. મુહૂર્તમાં જેઓ કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે, તેમને નિગ્રંથ કહે છે. જેમણે સર્વજ્ઞતા પ્રાપ્ત કરી છે એવા નિગ્રંથને સ્નાતક કહે છે. નિગ્રંથના ભેદેનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર તે પ્રત્યેક ભેદના જે पांय पांय पह! ५ छे तेनु ४२५ ४३ छ. " पुलाए पचविहे " त्यात પુલાકના આસેવનાપુલાક અને લબ્ધિપુલાક નામના બે ભેદ કહ્યા છે. તેમાંથી જે આસેવનપુલાક છે તેમાંથી જ્ઞાન પુલાક આદિ પાંચ ભેદ કહ્યા છે. જે ખલનામિલિત આદિ આચારે વડે જ્ઞાનને આશ્રિત કરીને આત્માને અસાર કરે છે, તે સાધુને જ્ઞાન પુલાક કહે છે. (૨) કુદષ્ટિના સંસ્તવ આદિ વડે જે श्री. स्थानांग सूत्र :०४
SR No.006312
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy