________________
१९६
स्थानास्त्रे २। तथा-कृशील:-उत्तरगुणप्रतिसेयनेन संज्ज्वलनकषायोदयेन वा दुषितत्वात् कुत्सितं शीलम्=अष्टादशशीलाङ्ग सहस्र भेदं यस्य स तथा । अयं प्रतिसेवनाकुशील कषायकुशीलभेदाद् द्विविधः । तत्र ये नैन्थ्यमापन्ना अपि अनियतेन्द्रियत्वात् पिण्ड विशुद्धिसमितिभावना तपः प्रतिमाभिग्रहादिषु उत्तरगुणेषु कथंचित् किंचिदेव विराधनां कुर्वन्तो जिनाज्ञामुल्लङ्घयन्ति ते प्रति सेवनाकुशीलाः। ये तु संयताः सन्तोऽपि कथंचिदुदीरितसंज्वलनकषाया भवन्ति ते कषायकुशीला इति । तथा-निर्ग्रन्थः-निर्गतो ग्रन्थात् मोहनीयाभिधाद् यः सः । अयं च क्षीणकषायोपशान्तमोहभेदेन द्विविध इति ४। अत: इनका संयम अतिचार युक्त होता है। उत्तर गुणोंके प्रतिसेवन से अथया संज्वलनकषाय के उदय से दक्षित होने से १८००० शील के भेद जिसके कुत्सित हैं वह कुशील है, यह कुशील प्रतिसेवना कुशील और कषाय कुशीलके भेदसे दो प्रकारका है। जो निर्ग्रन्थभावको प्राप्त हुए भी अनियत इन्द्रियवाले होनेसे पिण्ड वि.
शुद्धि समिति भावना तप एवं अभिग्रह आदिरूप उत्तर गुणोंमें किसी तरहसे कुछ थोडी बहुत विराधना करते हुए जिनाज्ञाका उल्लइन करते हैं वे प्रतिसेवनाकुशील हैं, तथा जो संयत होते हुए भी कश्चित् उदय प्राप्त संज्वलन कषायथाले होते हैं वे कषायकुशील हैं। तथा जो मोहनीय रूप ग्रन्थसे निर्गत होता है, वह निर्ग्रन्थ है यह नि ग्रन्थ क्षीण कषाय और उपशान्त मोहके भेदसे दो प्रकारका होता है,
ઉત્તરગુણોના પ્રતિસેવનથી અથવા સંજવલન કષાયના ઉદયથી દૂષિત થવાને કારણે જેના ૧૮૦૦૦ શીલના ભેદ કુત્સિત થયેલા છે, એવા સાધુને કશીલ કહે છે. તેના બે ભેદ કહ્યા છે–(૧) પ્રતિસેવનાકુશીલ અને (२) षाय अशीस. - જે સાધુ અનિયત ઈન્દ્રિયવાળો (ઇન્દ્રિયો પર કાબૂ રાખવાને અસમર્થ) હોવાને કારણે પિંડવિશુદ્ધિ, સમિતિ, ભાવના, તપ, પ્રતિમા અને અભિગ્રહ આદિ રૂપ ઉત્તરગુણેમાં કોઈપણ પ્રકારે વધુ એછી વિરાધના કરતે હેવાથી જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરે છે, તે સાધુને પ્રતિસેવનાકુશીલ કહે છે. સંયત હોવા છતાં પણ જેમનામાં સંજવલન કષાયને વધુ ઓછો ઉદય હોય છે, એવા સાધુઓને કષાય કુશીલ કહે છે.
જે સાધુ મેહનીય રૂ૫ ગ્રન્થ (બધામુક્ત હોય છે, તેને નિગ્રંથ કહે છે. તે નિથના નીચે પ્રમાણે બે ભેદ કહ્યા છે –(૧) ક્ષીણકષાય भने (२) al-तमो.
श्री. स्थानांग सूत्र :०४