________________
स्थानाङ्गसूत्रे
उच्चारप्रस्रवणं विवेचयन्-परिष्ठापयन् वा विशोधयन् वा जिनाज्ञां नातिकामति । अत्रेदं बोध्यम्-आचार्य उपाध्यायो वा उत्सर्गतो विचारभूमिं न गच्छति दोषसम्भवात् , तथाहि-आचार्यादिः कदाचिद् तिथिषु गच्छन् पूर्व 'श्रुतादिगुणयुक्तोऽय '-मिति बुद्धया श्रावकादिभिरभ्युत्थानादिना सक्रियते, ययनेकशो रिचारभूमि गच्छति ततः श्रायकादय आलस्यवशात् न तथा कुर्वन्ति, ततोऽन्ये कदाचित् एवं मन्यन्ते-यदेते श्रावकाढयो गुणिनां पूजका भवन्ति, ते चैन अतिशेष है। द्वितीय अतिशेष ऐसा है-आचार्य और उपाध्याय उपा. श्रयमें उच्चार और प्रस्रवणका निवारण करते हैं तो वे जिनाज्ञाका उल्लङ्घन नहीं करते हैं, यहां ऐसा समझना चाहिये आचार्य अथया उपाध्याय दोषोंकी संभावनासे विचारभूमिमें नहीं जाते हैं, इसका कारण ऐसा है, कि जब वे विचार भूमिमें जाते समय मार्ग से निकलते हैं, तो उस समय पहिले श्रावक लोग उन्हें इस बुद्धिसे कि ये श्रुतादि गुणोंसे युक्त हैं, अभ्युत्थान आदि द्वारा सत्कृत करते हैं, पर यदि ये चारर विचार भूमिमें जाने के लिये मार्गसे होकर निकलने लगते है, तो श्रावक आदिजन आलस्यके वशसे वार २ ऐसा नहीं भी करते हैं तो ऐसी उनकी दशा देखकर अन्य जन कदाचित् ऐसा भी मानने लगते हैं, कि ये प्राधकजन तो गुणिजनोंके पूजक होते हैं, और फिर
દ્વિતીય અતિશેષ આ પ્રકારને છે–આચાર્ય અને ઉપાધ્યાય જે ઉપા શ્રયમાં ઉચ્ચાર અને પ્રસ્ત્રવણુની (મળમૂત્રની) પરિઝાપન અથવા વિશે ધના કરે, તે તેઓ જિનાજ્ઞાની વિરાધના કરનારા ગણતા નથી. અહીં એમ સમજવું જોઈએ કે આચાર્ય અથવા ઉપાધ્યાય દે ની સંભાવનાને લીધે વિચારભૂમિમાં (શૌચભૂમિમાં) જતા નથી. તેનું કારણ નીચે પ્રમાણે સમજવું. જ્યારે વિચારભૂમિમાં જવા માટે તેઓ નીકળે છે ત્યારે તેમના માર્ગમાં જે જે શ્રાવકે આવે છે, તેઓ તેમને શ્રેતાદિ ગુણેથી યુક્ત ગણુને ઉત્થાન આદિ દ્વારા તેમને સત્કાર કરે છે. પણ જે તેઓ વારંવાર વિચારભૂમિમાં જવાને માટે માર્ગ પરથી પસાર થાય છે, તે શ્રાવકે વગેરે આળસને આધીન થઈને અભ્યથાન આદિ દ્વારા તેમને સત્કાર કરવાને કદાચ બંધ પણ કરી નાખે છે. માર્ગેથી પસાર થતાં તે આચાર્ય આદિને શ્રાવકે દ્વારા અભ્યસ્થાન આદિ દ્વારા સત્કાર ન થતે જોઈને બીજા લે કે કદાચ એવી પણ કલ્પના કરવા માંડે છે કે શ્રાવકે તે ગુણીજના પૂજક હોય છે, છતાં તેઓ આ
श्री. स्थानांग सूत्र :०४