SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ १२६ स्थानाङ्गसूत्रे व्यतायुक्ताभ्यां यमकाभिधानपर्वताभ्यामनन्तरं द्रष्टव्यः । ततो दक्षिणत उत्तर कुरु इदादयश्चत्वारो ह्रदा बोध्या इति । एतेषु सर्वेषु महाहूदेषु एकैको महाइदो दशभिर्दशभिः काञ्चनकनामकैः पर्वतैर्युक्तो विज्ञेथः । एते पर्वतास्तु शतयोजनोच्छ्रिता मूले शतयोजनविष्कम्भयुक्ताः उपरि पञ्चाशयोजनविस्तृता स्व समान नाम कैर्देवैरधिष्ठिताः प्रत्येकं पूर्वापरतो दशयोजनान्तरेण व्यवस्थिता बोध्याः । एते ये विचित्रकूटादिपर्वत हदवासिनो देवाः सन्ति, तेपामसंख्येयतमजम्बूद्वीपे द्वादशयोजन सहस्रममाणास्तन्नामिका नगर्यो भवन्तीति बोध्यम् । एते वक्षस्कार पर्वताः कस्यां दिशि वर्तन्ते ? इति प्ररूपयितुमाह नामवाले निवास भूत यमक नामके दो पर्वतोंके अन्तर बादमें है, इन दोनों पर्वतोंके सम्बन्धकी वक्तव्यता विचित्रकूट और चित्रकूटकी वक्तव्यता जैसी है इससे दक्षिण दिशामें उत्तरकुरु हदादि चार हृद हैं। इन समस्त महादो में एक एक महाहूद दश दशका काञ्चन नामक पर्वतों से युक्त हैं। ये सब पर्वत १०० योजन हैं। मूलमें भी १०० योजनके ही विस्तारवाले हैं। तथा ऊपर में इनका विस्तार पांचसौ योजनका है, और ये अपने २ जैसे नामचाले देवोंसे अधिष्ठित हैं, ये प्रत्येक पर्वत पूर्व से पश्चिम तक १०-१० योजनके अन्तरसे व्यवस्थित हैं। ये विचित्रकूट आदि पर्वतवासी और हृदवासी जो देव हैं सो इनकी जम्बूद्वीपके असंख्यातवें भागमें १२ योजन प्रमाणवाली उनके नामवाली नगरियां हैं। ये वक्षस्कार पर्वत किस २ दिशा में हैं ? इस बात की प्ररूपणा करने के જેમકે જે નીલવત્ મહાતુદ છે તે નીલતૂ નામના દેવના નિવાસ રૂપ છે. તે મહાદ્ગદ ચમક નામના એ પતે પછી આવે છે. આ બન્ને પ તનું વન વિચિત્રકૂટ અને ચિત્રકૂટના વર્ણન પ્રમાણે જ સમજવું. તેની દક્ષિણ દિશામાં ઉત્તરકુરુ હૈદ આદિ ચાર હદ આવેલાં છે. તે પ્રત્યેક મહાતુદ દસ દસ કાંચન નામના પતાથી યુક્ત છે. તે બધાં પા ૧૦૦ યેાજનના વિસ્તારવાળા છે. તેમના વિસ્તાર મૂળભાગમાં ૧૦૦ ચેાજનના અને ઉપરના ભાગમાં ૫૦૦ ચેાજનના છે, તે પતા તેમના જેવાં જ નામવાળા દેવાથી અધિષ્ઠિત છે. તે પ્રત્યેક પર્યંત પૂર્વથી પશ્ચિમ સુધી ૧૦-૧૦ યેાજનના અંતરે વ્યવસ્થિત છે. તે વિચિત્રકૂટ આદિ પર્વતવાસી અને હદવાસી જે દેવા છે તેમની જબુદ્વીપના અસખ્યાતમાં ભાગમાં ૧૨ ચેાજન પ્રમાણવાળી નગરીએ છે. તે નગરીઓનાં નામેા તે દેવાનાં નામ જેવાં જ છે. તે વક્ષસ્કાર પા કઈ કઈ દિશામાં છે, તે સૂત્રકાર હવે પ્રકટ કરે છે, श्री स्थानांग सूत्र : ०४
SR No.006312
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy