SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टीका स्था० ४ उ. ४ सू० २६ कर्मविशेषनिरूपणम् "मूलप्रकृत्यभिन्ना" इत्यादि । इस श्लोकका भाव ऐसा है कि ऐसा नियम है कि आठ मूलप्रकृतियोंका परस्परमें संक्रमण नहीं होता है, अर्थात् एक मूलप्रकृति दूसरी मूलप्रकृतिरूप नहीं बदलती, वह स्व. मुखसेही निर्जराको प्राप्त होती है, किन्तु उत्तरप्रकृतियोंमें यह नियम नहीं है, उनमें समानजातीय प्रकृतियोंका अपनी समानजातीय दूसरी प्रकृतियोंमें भी संक्रमण देखा जाता है अर्थात् एक प्रकृति बदलकर दूसरी प्रकृतिरूप हो जाती है जैसे-मतिज्ञानावरण बदलकर श्रुतज्ञानावरणरूप हो जाता है, तब उदयकालमें वह अपना फल उस शतज्ञानरूप रूपसे देताहै, इसी प्रकारसे सब उत्तरप्रकृतियोंके विषयमें जानना चाहिये, फिर भी कुछ ऐसी उत्तरप्रकृतियां हैं, जिनका परस्परमें संक्रमण नहीं होताहै जैसे-दर्शन मोहनीयका चारित्रमोहनीयरूपमें,और चारित्र. मोहनीयका दर्शन मोहनीयके रूपमें संक्रमण नहीं होता है। हां दर्शनमोहनीयके अवान्तर भेदोंका परस्पर में और चारित्र मोहनीयके अवान्तर भेदोंका परस्पर में संक्रमण होना अवश्य संभव है। इसी प्रकारसे नारकीय देव तिर्यग् मनुष्य रूप चारों आयुभोंका परस्पर में संक्रमण नहीं होता, अर्थात् एक आयुके परमाणु बदलकर दूसरी आयुरूप कभी नहीं होते, किन्तु प्रत्येक आयु स्वमुखसेही फल “मलप्रकृत्यभिन्ना" त्यादि. Rasai लायनीचे प्रमाणे છે–આઠ મૂળ કમ પ્રકૃતિનું પરસ્પરમાં સંક્રમણ થતું નથી, એટલે કે એક મૂળ પ્રકૃતિ બીજી મૂળ પ્રકૃતિ રૂપે બદલાતી નથી-તે સ્વમુખે જ નિર્જર પામતી રહે છે પરન્તુ ઉત્તરપ્રવૃતિઓમાં આ પ્રકારના નિયમ નથી. જાતીય ઉત્તર પ્રવૃતિઓનું પરસ્પરમાં સંક્રમણ થાય છે ખરું એટલે કે એક પ્રકૃતિનું બીજી પ્રકૃતિરૂપે પરિવર્તન થતું જોવામાં આવે છે પણ ખરું. જેમકે મતિજ્ઞાનાવરણ બદલાઈને શ્રુતજ્ઞાનાવરણ રૂપ થઈ જાય છે, અને આવું પરિવર્તન થાય ત્યારે ઉદયકાળે તે તેનું ફળ તે રૂપે આપે છે. આ પ્રમાણે સઘળી ઉત્તર પ્રવૃતિઓ વિષે પણ સમજવું. કઈ કઈ એવી ઉત્તર પ્રકૃતિએ પણ છે કે જેમનું પરસ્પરમાં સંક્રમણ થતું નથી. જેમકે દર્શન મોહનીયનું ચારિત્ર મોહનીય રૂપે અને ચારિત્રમેહનીયનું દર્શન મેહનીય રૂપે સંકેમરું થતું નથી. હા, દર્શન મેહનીયના અવાજતર ભેદનું પરસ્પરમાં સંક્રમણ અવશ્ય થઈ શકે છે, અને ચારિત્રમેહનીયના અવાન્તર ભેદનું પણ પરસ્પરમાં સંક્રમણ સંભવી શકે છે. એ જ પ્રમાણે ચારે આયુઓનું પણ પરસ્પરમાં સંક્રમણ થતું નથી, એટલે કે એક આયુના પરમાણુઓ બદલાઈ જઈને બીજા આયુના પરમાણુઓ રૂપે કદી પણ પરિણમિત થતાં નથી, પરંતુ પ્રત્યેક આયુ રવમુખે જ ફળ स्था०-५३ श्री. स्थानांग सूत्र :03
SR No.006311
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size37 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy