________________
१९२
स्थानाङ्गसूत्रे
पुनः " चत्तारि सरीरगा " इत्यादि -- चत्वारि शरीरकाणि कार्मणोन्मिश्र - काणि - कार्मणेन शरीरेण उन्मिश्राणि युतानि कार्मणोन्मिश्राणि तान्येव कार्मणोमिश्रकाणि प्रज्ञप्तानि तद्यथा - औदारिकम् - उदारं- प्रधानं, प्राधान्यं चास्य तीर्थकरगणघरशरीरापेक्षा, ततोऽन्यस्य अनुत्तरसुरशरीरस्यापि अनन्तगुणहीनत्यात्, यद्वा-उदारं- सातिरेकयोजन सहस्र मानत्वात् शेषशरीरापेक्षया बृहत्प्रमाणम्, बृहत्त्वं यह है कि औदारिक शरीर जीवको भी छोडकर मृतावस्थामें बना रहता है अतः वह जीय स्पृष्टही होता है ऐसा नहीं कहा जाता है इस प्रकार से ये चार शरीर नहीं हैं ये तो जीवस्पृष्टही होते हैं जीवके बिना नहीं रहते हैं । १
चार शरीर जो कार्मण उन्मिश्रक ( मिले हुवे ) कहे गये हैं सो इसका अभि प्राय ऐसा है कि ये चार शरीर कार्मण शरीरके साथ रहते हैं-जहां कार्मण शरीर होगा वहां वैक्रिय शरीर भी हो सकता है, जैसा कि देव और नारकियों में वह होता है मनुष्यों तिर्यञ्चों में उसके साथ आहारक शरीर होता है चौदह पूर्वधारीके उसके साथ आहारक शरीर होता है तथा तेजस और कार्मण ये साथ २ रहते ही हैं। जो शरीर उदार प्रधान होता है वह औदारिक शरीर है औदारिक शरीर में प्रधानता तीर्थकर Treath शरीर की अपेक्षासे आती है क्योंकि इससे भिन्न जो अनुत्तर देवका शरीर है वैक्रिय शरीर है वहां अनन्त गुणहीन होता है अथवा स्वयंभूरमण समुद्र में रहा हुआ जो महामस्य है उसके औदारिक शरी
2
જીવને છે।ડવા ખાદ મૃતશરીરમાં મૃતાવસ્થામાં પણ ઔદારિક શરીરના સદ્ ભાવ કાયમ રહે છે. તેથી ઔદ્યારિક શરીર જીવસૃષ્ટ જ હોય છે, એવુ' કહી શકાતુ નથી. પરન્તુ વૈક્રિય આદિ ઉપર્યુક્ત ચાર શરીરો તે જીવસૃષ્ટ જ હાય છે, જીન્નના વિના તેમનું અસ્તિત્વ જ સભવી શકતુ નથી,
ચાર શરીરને જે કામણુ ઉન્મિશ્રક કહ્યા છે તેના ભાવાથ નીચે પ્રમાણે છે—તે ચાર શરીરા કાણુ શરીરની સાથે જ રહે છે. જ્યાં કામણુ શરીર હશે ત્યાં વક્રિય શરીર પણ હશે. જેમ કે દેવ અને નારકામાં તે હોય છે. મનુષ્ય તિર્યંચોમાં તેની સાથે આહારક શરીર હાય છે. ચૌદ પૂર્વધારીને તેની સાથે આહારક શરીર પણ હાય છે, તથા તૈજસ અને કામણ આ એ શરીરા તે સાથે સાથે જ રહે છે જે શરીર ઉદાર પ્રધાન હાય છે તેને ઔદ્યારિક કહે છે. ઔઢારિક શરીરમાં પ્રધાનતા તીર્થંકર ગણધરના શરીરની અપેક્ષાએ આવે છે, કારણ કે તેનાથી ભિન્ન જે અનુત્તર ધ્રુવનું શરીર છે— વૈક્રિય શરીર છે તે અનંતગણું હીન હોય છે. અથવા સ્વયંભૂરમણુ સમુદ્રમાં
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩