SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ सुघा टीका स्था०४ ३०३ सू० ३५ शरीरचतुष्कनिरूपणम् तीति । २ । तैजसं-तेजः पुद्गलानां विकारस्तैजसम्-ऊष्मलिङ्गो भुक्ताऽऽहारपरिणमनहेतुः शरीरविशेषः । ३।। ____ कार्मण-कर्मणा नितं कार्मणम् , यद्वा-शरीरनामकर्मण उत्तरप्रकृतिरूपं कर्म समुदायभूतात् कर्माष्टकाद् भिन्नमेवेति कमैं व कार्मणम् , इदं च कार्मणशरीरं सर्वकर्माधारभूतं धान्यानां कोष्ठवत् सर्वकर्मप्रसवसमर्थम् अङ्कुरादीनां वीजवत् १-कर्मभिनिष्पन्न कसु भवं कर्मसुजातं कमै व या कार्मणम् । एतानि वैक्रियाऽऽहारकतैजसकामणानि चत्वारि जीवेन स्पृष्टान्येव भवन्ति, न तु यथाऔदारिकं जीवमुक्तमपि भ त मृतावस्थायां तथैतानि । (१) खाये हुए आहारके परि मन में हेतु होता है यह कार्मण शरीर कर्मसे निवृत्त होता है अथवा-शरीर नामकर्मकी उत्तरप्रकृतिरूप जो कर्म है वह समुदायभूत कर्माष्टकसे भिन्न है इसलिये कर्मरूपही कार्मण है यह कार्मण शरीर सर्व कर्मों का आधारभूत होता है जैसे धान्योंका आधारभूत कोष्ठ-कोठी-आदि होता है समस्त कर्मों को प्रसव करने में यह समर्थ होता है जैसे अङ्कुरादिकोंको प्रसव करनेमें बीज समर्थ होता है। कर्मो से जो निष्पन्न होता है कर्मों में जो होता है अथवाकर्मों के होने पर जो होता है यह कार्मण शरीर है अथवा कर्मों का समूहही कार्मण शरीर है । ये चार वैक्रिय आहारक तैजस एवं कार्मण शरीर जीवसे स्पृष्ट ही होते हैं जैसा औदारिक जीव मुक्त भी होता है वह मृतावस्था में होता है उस प्रकारसे ये शरीर नहीं होते है । तात्पर्य લક્ષણ ઉષ્મા છે અને તે ખાધેલા આહારના પરિણમનમાં કારણભૂત બને છે. કાર્માણ શરીર કર્મથી નિવૃત્ત હોય છે. અથવા શરીર નામકર્મની ઉત્તર પ્રકૃતિ રૂપ જે કર્મ છે તે સમુદાયભૂત કર્માષ્ટકથી ભિન્ન છે, તેથી કર્મ રૂપ જ કામણ છે. આ કાર્પણ શરીર સર્વ કર્મોનું આધારભૂત હોય છે. જેમ ઘાના આધારભૂત કેઠી હોય છે એમ કર્મોના આધારભૂત કાર્મણ શરીર હોય છે. જેમ અંકુરાદિની ઉત્પત્તિ કરવાને બીજ સમર્થ હોય છે એ જ પ્રમાણે સમસ્ત કમેને પ્રસવ (ઉત્પત્તિ) કરવાને કામણ શરીર સમર્થ હોય છે. કર્મો દ્વારા જે નિષ્પન્ન થાય છે અથવા કર્મોમાં જે હોય છે અથવા કર્મોના સદુભાવમાં જે હોય છે તે કાર્મણ શરીર છે અથવા કર્મોને સમૂહ જ કાર્માણ શરીર છે. આ ચાર-વૈકિય, આહારક, તેજસ અને કાર્માણ શરીરે જીવથી પૃષ્ટ જ હોય છે. જેમ ઔદારિક શરીર જીવમુક્ત પણ હોય છે-મૃતાવસ્થામાં પણ હેય છે. એમ આ શરીરમાં બનતું નથી. આ કથનનું તાત્પર્ય એ છે કે श्री. स्थानांग सूत्र :03
SR No.006311
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy