________________
१५०
स्थानाङ्गसूत्रे
" चत्तारि पुरिसजाया" इत्यादि-पुनः पुरुषजातानि चत्वारि प्रज्ञप्तानि, तद्यथा-एकः परिज्ञातकर्मा-ज्ञपरिज्ञया स्वरूपतः परिज्ञातानि-आगतानि प्रत्याख्यानपरिज्ञया च परिहतानि कर्माणि-सावद्यरूपाणि येन स तयाभूतो भवति, किन्तु परिज्ञातसंज्ञः-परिज्ञाताः संज्ञाः-आहारादि संज्ञा येन स तथाभूतो न भवति, स च रसद्वः संयतः श्रावको वा । इति प्रथमो भङ्गः।१॥ ___तथा-एकः परिज्ञातसंज्ञो भवति, सद्भावनाभाचितत्वात् , किन्तु नो परिज्ञातकर्मा भवति सावधव्यापारानिहत्तेः, स च श्रावकः । इति द्वितीयः । २ । तथा-एकः परिज्ञातकर्माऽपि परिज्ञातसंज्ञोऽपि भवति, स च प्रकृष्टक्रियावान या प्रकाशके बलसे प्रज्वलित होता है-दर्प युक्त होता है ऐसा मनुष्य लिया गया है यहां पर भी भंग चतुष्टय लगा लेना चाहिये (९)
दशवे सूत्र में जो पुरुषजात चार कहे गये हैं-उनका सारांश ऐसा है कि कोई एक पुरुष ऐसा होता है जो परिज्ञातकर्मा होता हैसंगरिज्ञासे सावद्यरूप कर्मों का स्वरूप जान लेता है-और जानकर प्रत्याख्यान परिज्ञा से उनका परित्याग कर देता है परन्तु फिर भी वह आहारादि संज्ञाओं को जिसने जाना है ऐसा नहीं होता है ऐसा मनुष्य रसगृद्ध संयत होता है या श्रावक होता है १ तथा कोई एक मनुष्य ऐसा होता है जो सदभावना से भावित होनेके कारण परिज्ञान संज्ञावाला तो होता है पर वह सावद्यब्यापारसे अनिवृत्त होनेसे परिज्ञातकर्मा नहीं होता है २ ऐसा वह मनुष्य श्रायक होता है तथा कोई एक मनुष्य ऐसा होता है जो सायद्य आदिके स्वरूप को છે-દર્પયુક્ત થાય છે, એવો મનુષ્ય ગ્રહણ કરવામાં આવે છે, એમ સમજવું. આ દૃષ્ટિએ પણ અહીં ચાર ભાંગાએ સમજી લેવા જોઈએ.
દસમાં સૂત્રમાં પુરુષના જે ચાર પ્રકાર કહ્યા છે તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે–(૧) કોઈ એક પુરુષ એવો હોય છે કે જે પરિજ્ઞાતકર્મા હોય છે એટલે કે સાવદ્ય રૂપ કર્મોના સ્વરૂપને જ્ઞાતા હોય છે, અને તેને સ્વરૂપને જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેમને પરિત્યાગ કરી નાખનારે હોય છે, છતાં પણ તે આહારાદિ સંજ્ઞાઓને જાણકાર હોતું નથી. એવો જીવ રસમૃદ્ધ (રસલુપ) સંયત હોય છે અથવા શ્રાવક હોય છે (૨) કેઈ એક પુરુષ એવો હોય છે કે જે સદ્ભાવનાથી ભાવિત (યુક્ત) હેવાને કારણે પરિણાના સંજ્ઞાવળે તે હેય છે, પણ તે સાવધ વ્યાપારમાં પ્રવૃત્ત હોવાથી પરિજ્ઞાત. કર્મા હોતે નથી. એવો તે મનુષ્ય શ્રાવક હોય છે. (૩) કેઈ એક મનુષ્ય એવો હોય છે કે જે સાવદ્ય આદિના રિવરૂપને પણ જાણકાર હોય છે અને
श्री. स्थानांग सूत्र :03