SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ १२० स्थानाङ्गसूत्रे नैर्ग्रन्थं प्रवचनं श्रद्दधाति प्रत्येति रोचपति नैग्रन्थं प्रवचनं श्रद्दधानः प्रतियन् रोच. यन् नो मन उच्चावचं निर्गच्छति नो विनिघातमापद्यते, प्रथमा सुखशयया ॥१॥ ___ अथाऽपरा द्वितीया सुखशय्या, तद्यथा-स खलु मुण्डो यावत् प्रव. जितः स्वकेन लाभेन तुष्यति परस्य लाभं नो आशयति नो स्पृहयति नो प्रार्थयति नो अभिलषति, परस्य लाभमनाशयन् यावद् अनभिलषन् नो मन उच्चायचं निर्गच्छति नो विनिघातमापद्यते, द्वितीया सुखशय्या ।२। नो कलुषसमापन्न बना हुवा नैर्ग्रन्थ प्रवचन पर श्रद्धा करता है, उस पर प्रीति करता है, उसे अपने रुचिका विषय बनाता है, तो ऐसी स्थितिमें वह नैर्ग्रन्थ प्रवचनकी श्रद्धावाला बना हुवा उसकी प्रीतियाला बना हुवा उसकी रुचिवाला बना हुया, वह अपने मनको इधर-उधरके विषयों में नहीं ले जाता है, इसलिये वह श्रुतचारित्ररूप धर्मका आराधक बना हुवा संसार में परिभ्रमण करनेवाला नहीं बनता है यह प्रथम सुखशय्या है-१ द्वितीय सुख शय्या इस प्रकारसे है जैसे कोई पुरुष मुण्डित होकर यायत् प्राजित हो जाता है, और अपनेही लाभसे सन्तुष्ट रहता है, परके लाभकी आशा नहीं करता है, उसकी स्पृहाचान्छा नहीं करता है, उसकी प्रार्थना नहीं करता है, उसकी अभिलाषा नहीं करता है इस तरह परके लाभकी आशासे रहित बना हुवा શક્તિ, નિઃકાંક્ષિત, નિર્વિચિકિસિત, ભેદસમાપન્ન રહિત અને કલુષ સમાપનથી રહિત હોવાને કારણે તે નિગ્રંથ પ્રઘચન પર શ્રદ્ધા રાખે છે, તેની પ્રતીતિ કરે છે, તેના પ્રત્યે રુચિ રાખે છે. આ રીતે નિગ્રંથ પ્રવચન પ્રત્યે જેને શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે, તેને પિતાની પ્રતીતિ જેણે વિષય બનાવ્યું છે, અને તેને પિતાની રુચિને વિષય જેણે બનાવે છે, એ તે નિગ્રંથ પિતાના મનને સ્થિર રાખી શકે છે, તેને ગમે તે વિષયમાં ભમવા દેતા નથી. આ પ્રકારે શ્રતચારિત્રરૂપ ધર્મની આરાધના કરનાર તે નિગ્રંથ સંસારમાં પરિભ્રમણ કરનારો એટલે કે પિતાને સંસાર વધારનાર હોતું નથી. બીજી સુખશસ્યાનું સ્વરૂપ-કઈ એક પુરુષ મુંડિત થઈને પ્રવજ્યા અંગીકાર કરે છે. ત્યાર બાદ તે સ્વકીય લાભથી જ સંતુષ્ટ રહે છે–પરકીય લાભની આશા કરતો નથી, પૃહા (વાંછા, કામના) રાખતું નથી, તેને માટે પ્રાર્થના કરતા નથી અને તેની અભિલાષા પણ રાખતો નથી. આ રીતે પરકીય લાભની આશા, પૃહા આદિથી રહિત બનેલો એ તે નિર્વથ પિતાના श्रीस्थानांगसूत्र:03
SR No.006311
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy