________________
सुघा टीका स्था० ४ उ०२सू० ५६ संसारस्वरूपनिरूपणम्
१९७ अनन्तरं कषायाः प्ररूपिताः तैरेव जीवानां संसारो भवतीति संसारस्वरूपं निरूपयितुमाह
मूलम्-चउबिहे संसारे पण्णत्ते, तं जहा-णेरइयसंसारे जाव देव संसारो ४ । चउबिहे आउए पण्णत्ते तं जहाणेरइयआउए जाव देवाउए । चउबिहे भवे पण्णत्ते, तं जहा. णेरइयभवे जाव देवभवे ॥५६॥ छाया-चतुर्विधः संसारः प्रज्ञप्तः, तद्यथा-नैरयिक संसारः यावत् देवसंसारः ४।
क्रोधादिमें प्रथमभेद यावज्जीव तक साथ रहनेवाला दूसरा भेद एक वर्षतक, तीसरा भेद चार महीने तक, चौथा भेद एक पक्ष तक जीवके साथ रहनेवाला कहा है।
यहाँ जो ये पांचवीं गाथा है उससे सूत्रकारने इन क्रोधादिकों का वासनाकाल प्रकट किया है जीवन पर्यन्त तक अनन्तानुबन्धी क्रोध का, अनन्तानुबन्धी मानका, अनन्तानुबन्धी माया का, और अनन्तानुबन्धी लोभका वासनाकाल कहा गया है, इसी तरहसे अप्रत्याख्यान सम्बन्धी क्रोधादिकोंका एक वर्षका, प्रत्याख्यान सम्बन्धी क्रोधादिकों का चार मासका और संज्वलन सम्बन्धी क्रोधादिकों का एक पक्षका वासनाकाल कहा गया है। सू० ५५ ॥
इन प्ररूपित कषायों से ही जीवों का संसार प्राप्त होता है, अत:अब सूत्रकार संसारस्वरूप की निरूपणा करनेके निमित्त कहते हैं
ક્રોધાદિમાં પહેલે ભેદ યવિજજીવ પર્યન્ત સાથે રહેવાવાળે, બીજા ભેદને એક વર્ષ સુધી, ત્રીજા ભેદને ચાર મહીના સુધી, ચેથા ભેદને એક પખવા ડિયા સુધી જીવની સાથે રહેવાવાળે કહ્યો છે.
અહીં જે પાંચમી ગાથા છે તેના દ્વારા સૂત્રકારે આ ક્રોધાદિકેને વાસનાકાળ (સ્થાયી રહેવાને કાળ) પ્રકટ કર્યો છે. અનન્તાનુબન્ધી ક્રોધને, અનન્તાનુબન્ધી માનને, અનન્તાનુબંધી માયાને અને અનન્તાનુબન્ધી લેભને વાસનાકાળ જીવન પર્યન્તને કહ્યો છે. અપ્રત્યાખ્યાન સંબંધી ક્રોધાદિકને એક વર્ષને વાસનાકાળ કહ્યો છે. પ્રત્યાખ્યાન સંબધી ક્રોધાદિકને ચાર માસને અને સંજવલન સંબંધી ક્રોધાદિકને એક પક્ષને (પખવાડિયાને) વાસનાકાળ કહ્યો છે. જે સૂ. ૫૫ છે
પહેલાના સૂત્રમાં કષાયોની પ્રરૂપણું કરવામાં આવી. તે કષાયોને કારણે જ અને સંસારમાં ભ્રમણ કરવું પડે છે. આ સંબંધને અનુલક્ષીને હવે સૂત્રકાર
स ८८
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨