________________
स्थानासूत्र __" चत्तारि सेणाओ" इत्यादि-सेनाश्चतस्रः प्रज्ञप्ताः, तद्यथा-एका-काचित् सेना जेत्री-जयतीत्येवंशीला जेत्री शत्रुबलपराभवशीला भवति, किन्तु नो परा. जेत्री शत्रुबलानो पराजयं प्राप्नोति-नो भग्ना भवतीत्यर्थः, अत्र पराजीयत इत्येवंशीला पराजेत्रीति कर्मणि शीलार्थे तृन् बाहुलकाद् बोध्यः १॥ _____ एका-अपरा सेना पराजेत्री-परेभ्यः पराजयप्राप्तिशीला भवति, किन्तु नो जेत्री-नो जयशीला भवति । २ । एका-अन्या तु जेव्यपि पराजेयपीत्युभय. स्वभावा भवति ३। एका-अपरा काचित् नो जेत्री नो पराजेत्री-जय-पराजय. भाववर्जितेत्यर्थः ।।२॥ तथा-कोईसाधुपुरुष ऐसा होताहै जोगच्छ आदिसे शिष्यादिकों के या अपनेनिर्गमन से हर्षित होता है ४ "चत्तारि सेणाओ" इत्यादि सूत्र द्वारा सेनाएँ चार हैं, उनका अभिप्राय ऐसा है-जो सेना शत्रुके बलको परा. भव करती है वह जेत्री है, और शत्रुवलसे पराजित नहीं होती है वह पराजेत्री है तथा च कोई एक सेना ऐसी होती है जो शत्रुबल को पराजित करने का स्वभाववाली होती है किन्तु शत्रुबलसे अपना पराभव करनेवाली नहीं होती है ऐसी सेना प्रथम भङ्गमें परिगणित है १ तात्पर्य यही है कि शत्रुबलको जीत लेती है किन्तु-शत्रुको पीठ नहीं दिखाती है। दूसरी सेना ऐसी है जो पराजेत्रो-शत्रुसे पराजय प्राप्त करनेवाली होती है जयशील नहीं होतीहै-२ तीसरी सेना ऐसी होती है जो-उभय स्वभाववाली होती है। कभी जीतती तो कभी हारती है-३ चौथी सेना ऐसी होती है जो नतो शत्रुको जीतती है न उससे हारतीहै-४ થવાથી આનન્દ્રિત થાય છે. (૪) કેઈ એક સાધુ એ હેય છે કે જે ગ૭ આદિમાંથી શિષ્યાદિ કેનું અથવા પિતાનું નિર્ગમન થવાથી હર્ષિત થનાર હોય છે.
" चत्तारि सेणाओ" त्याहि
આ સૂત્રમાં જે ચાર પ્રકારની સેના કહી છે તેનું સ્પષ્ટીકરણ જેવી એટલે વિજય પ્રાપ્ત કરનારી પરાજેવી એટલે પરાજિત થનારી. (૧) જે સેના શત્રસિન્યને પરાજિત કરે છે પણ શત્રુસૈન્ય દ્વારા પરાજિત થતી નથી એવી સેનાને “જેત્રી–ને પરાજેત્રી કહે છે. (૨) કેઈસેના એવી હોય છે કે જે શત્રુઓ સામે પરાજય પ્રાપ્ત કરનારી હોય છે, વિજય પ્રાપ્ત કરનારી હતી નથી. (૩) ત્રીજી સેના એવી હેય છે કે જે ઉભય સ્વભાવવાળી હોય છે. એટલે કોઇવાર વિજય પણ પ્રાપ્ત કરે છે અને કેઈવાર પરાજય પણ પામે છે. (૪) ચોથા પ્રકારની સેના એવી હોય છે કે જે શસૈન્યને પરાજિત પણ કરતી નથી અને શત્રુસેના દ્વારા પરાજ્ય પણ પ્રાપ્ત કરતી નથી.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨