________________
४६८
स्थानाङ्गसूत्रे परेण अन्येन शापादिनोत्पादिततया प्रतिष्ठितः परप्रतिष्ठितः परविषय इत्यर्थः २,
"तदुभयप्रतिष्ठितः" उभावयवौं यस्य स उभयः समुदायः, तयोरात्मपरयोरुभयस्तदुभयस्तत्र प्रतिष्ठितस्तदुभयप्रतिष्ठित: ८ आत्म - परप्रतिष्ठितः = आत्मपरविषय इत्यर्थः ३, ____ " अप्रतिष्ठितः "-आक्रोशादिकारणनिरपेक्षः क्रोधमोहनीयोदयमात्रजन्यश्चतुर्थः क्रोधो भवति। यद्यपि-अयं क्रोधस्य चतुर्थो भेदो जीवप्रतिष्ठितो भवति । तथापि आत्मादिविषयेऽनुत्पन्नत्वादप्रतिष्ठित उक्तः, न तु सर्वथा अप्रतिष्ठितः, किसी अकृत्य कार्य की ओर झुकता है या कर देता है तब अपने
आपके ऊपर जो एक प्रकार की ऐसी क्रोधभरी परिणति उत्पन्न होती है कि “मै अब ऐसा नहीं करूंगा" यह मुझे नहीं करना था " मैने बडा अपराध किया है" इस प्रकार से अपने ऊपर एक प्रकार की क्रोध जैसी परिणति जगती है वही क्रोधकषाय आत्मप्रतिष्ठित है।
परप्रतिष्ठित क्रोधकषाय वह है जो शाप आदि द्वारा पर में उत्पन्न कराई जाती है तथा जो क्रोधकषाय अपने में, और पर में, दोनों में प्रतिष्ठित होती है वह तदुभयप्रतिष्ठित क्रोध कषाय है-३ तथा अप्रतिष्ठित क्रोध कषाय यह है जो आक्रोश आदि कारणों से निरपेक्ष बनकर केवल क्रोध मोहनीय के उदय से जन्य होती है। यद्यपि-क्रोध का यह चतुर्थ भेद जीव में प्रतिष्ठित होता है तो भी आत्मादि विषय में अनुत्पन्न होने के कारण ही अप्रतिष्ठित कहा गया है सर्वथा रूप से अप्र. तिष्ठित नहीं कहा गया है। यदि वह सर्वथा अप्रतिष्ठित होता तो
આત્મા જ્યારે કોઈ દુષ્કૃત્ય કરવાનું વલણ બતાવે છે, અથવા કોઈ દુષ્કૃત્ય કરી નાખે છે, ત્યારે જીવને પિતાની જાત પ્રત્યે જ એવી ક્રોધભરી પરિણતિ ઉત્પન્ન થાય છે કે “મેં આ શું કર્યું? આ પ્રકારનું કૃત્ય મને શોભતું નથી.” પિતાના આત્મા પ્રત્યેજ આ પ્રકારની કોધભરી પરિણતિ ઉત્પન્ન થવી એનું નામ જ આત્મપ્રતિષ્ઠિત ક્રોધ છે.
પરપ્રતિષ્ઠિત ક્રોધકષાયનું નિરૂપણ-શાપ આદિ દ્વારા પરમાં જે કોષકષાય ઉત્પન્ન કરાય છે, તેને પરપ્રતિષ્ઠિત ક્રોધકષાય કહે છે.
જે ક્રોધકષાય પિતાની અંદર અને પરની અંદર, એમ સ્વ–પર બંનેમાં પ્રતિષ્ઠિત હોય છે, તેને તદુભય પ્રતિષ્ઠિત ક્રોધકષાય કહે છે.
જે ક્રોધકષાય આક્રેશ આદિ કારની અપેક્ષા રાખ્યા વિના, માત્ર કોમેહનીયના ઉદયથી જનિત હોય છે, તેને અપ્રતિષ્ઠિત કોકષાય કહે છે. જો કે ક્રોધને આ ચતુર્થ ભેદ જીવમાં પ્રતિષ્ઠિત હોય છે, છતાં પણ આત્માદિ વિષયમાં અનુત્પન્ન હોવાને કારણે જ તેને અપ્રતિષ્ઠિત કહ્યો છે. સર્વથા રૂપે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨