________________
सुधा टीका स्था०३ उ० ४ सू० ९१ नारकोत्पत्तिनिरूपणम्
३४३ पूर्व रत्नप्रभादि पृथिवीनां प्ररूपणा कृताः, एतासु च नारका एवोत्पद्यन्त इति तेषामुत्पत्तिविधिमभिधातुमाह
मूलम् ----नेरइया णं उक्कोसेणं तिसमइएणं विग्गहणं उववजंति, एगिदियवजं जाव वेमाणियाणं ॥ सू० ९२ ॥ __छाया- नैरयिकाः खलु उत्कर्षेण त्रिसामयिकेन विग्रहेण उपपद्यन्ते, एकेन्द्रियवर्ज यावद् वैमानिकानाम् ।। मू० ९२ ॥ ___टीका-' नेरइयाणं ' इत्यादि सुगम, नवरं-नैरयिका-उत्कर्षेण त्रिसामयिकेन त्रयाणां समयानां समाहारस्त्रिसमयं तत् प्राप्तं यस्य स त्रिसामयिकस्तेन तारशेन विग्रहेण-वक्रगमनेन उपपद्यन्ते । उत्कर्षेणेति त्रसानां हि सनाडयन्तरुत्पा. दाद् वक्रद्वयं भवति, तत्र च त्रय एव समयास्तथाहि-जीव आग्नेयदिशातो नै तदिशमेकेन समयेन गच्छति, ततो द्वितीयेन समयेन समश्रेण्याऽधो गच्छति, ____ इस प्रकार रत्नप्रभा आदि पृथिवियों की अब इन पृथिवियों में नारक ही उत्पन्न होते हैं इस बात को कहने के लिये उनकी उत्पत्ति विधि को सूत्रकार कहते हैं-" नेरझ्याणं उक्कोसे" इत्यादि, टीकार्य नैरयिक जीव जिसमें उत्कृष्टसे तीन समय प्राप्त हैं ऐसे विग्रहसे वक्रगमनसे उत्पन्न होतेहैं जिसमें एकघुमाव-एकवक्रगति हों उसका काल मान दो समयका, जिसमें दोघुमाव हों उसको कालमान तीन समय का होता है और जिसमें तीन घुमाय हों उसमें कालमान चार समयका है। इस नियम के अनुसार त्रस जीवों का त्रस नाडी के भीतर उत्पाद होने से धुभाव होते हैं अतः वहां तीन ही समय लगते हैं, जैसे जीच अग्नेय दिशा से नैत दिशा तक एक समय में जाता है फिर द्वितीय समय में
રત્નપ્રભા આદિ પૃથ્વીઓને વીંટળાયેલા ત્રણ વાતવલનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર તે નરક પૃથ્વીઓમાં ઉત્પન્ન થતાં નારકની ઉત્પત્તિવિધિનું કથન ४२ छ- ‘नेरइयाणं उक्कोसे" त्याह
ટીકાઈ–જેમાં વધારેમાં વધારે ત્રણ સમય લાગે છે એવા વિગ્રહથી–વક્રગમનથી નારક છે નરકમાં ઉત્પન્ન થાય છે. જે વિગ્રહગતિમાં એક ઘુમાવ (વળાંક) નો સદ્દભાવ હોય છે, તે વિગ્રહનું કાળમાન બે સમયનું હોય છે. જેમાં બે ઘુમાવ હોય તેનું કાલમાન ચાર સમયનું હોય છે આ નિયમ અનુસાર ત્રસ નાડીની અંદર ત્રસ જીવેને ઉત્પાદ હોવાથી તે જીવોમાં બે ઘુમાવને સદ્દભાવ હોય છે, તેથી ત્યાં ત્રણ જ સમય લાગે છે. જેમકે જીવ અગ્નિ દિશાથી જય દિશા સુધી એક સમયમાં જાય છે, ત્યારબાદ દ્વિતીય સમયમાં સમશ્રેણીથી
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨