________________
सुघा टीका स्था०३ उ०४ सू०९० मरणोत्तरहिताहितस्वरूपनिरूपणम् ३३५ अनगारितां प्रबजितः षट्सु जीवनिकायेषु निश्शङ्कितो यावत् परीषहान् अभियुज्य २ अभिभवति, (किन्तु ) नो तं परीषहा अभिभवन्ति ३।२। सू० ९० ॥
टीका-'तो' इत्यादि । त्रीणि स्थानानि-अनुपदं वक्ष्यमाणानि प्रवचनमहावत-जीवनिकायरूपाणि अव्यवसितस्य-व्यवसितः-निश्चयवान् पराक्रमवान् वा, तनिषेधाद् अव्यवसितः-अनिश्चयवान् अपराक्रमवानित्यर्थः, तस्य अहितायअपथ्याय, असुखाय-दुःखाय, अक्षमाय-असमर्थतत्वाय, अनिःश्रेयसाय-अमोक्षाय है तो ऐसे उस अनगार को परीषह आने पर भी आकुल व्याकुल नहीं करते हैं इसी तरह मुण्डित होकर जो पुरुष अगारावस्था से अनगारावस्था को धारण करता है और-षड्जीवनिकाय के विषय में निश्शङ्कित आदि विशेषणों वाला घना होकर उसपर श्रद्धा करता है
और यावत्-उसे अपनी रुचि का विषय बनाता है तो ऐसे उस अनगारको परीषह बार-२ आकरके भी आकुल व्याकुल नहीं करपातेहैं-३
इन तीन सूत्रों का भावार्थ ऐसा है व्यवसित शब्द का अर्थ निश्चययाला या " पराक्रमबाला " ऐसा है जो ऐसा नहीं है यह मनुष्य अव्यवसित है। अर्थात् जो निश्चयवाला नहीं है, या-पराक्रमवाला नहीं है उस के लिये ये प्रवचनरूप महाव्रत और-जीवनिकायरूप तीन છે, તે તે અણગારને પરીષહને સામને કર પડે છે. તે પરીષહે તેને આકુલ-વ્યાકુલ કરવાની ચેષ્ટા પણ કરે છે, પરંતુ તે તેમનાથી આકુલ-વ્યાકુલ થતું નથી. (૨) કે મનુષ્ય મુંડિત થઈને ગૃહસ્થાવસ્થાના ત્યાગપૂર્વક અણ ગારાવસ્થા ધારણ કરે છે. ત્યારબાદ તે નિઃશંક્તિ નિઃકાંક્ષિત આદિ ભાવથી પાંચ મહાવતેમાં શ્રદ્ધા રાખે છે, તે મહાવ્રતની પ્રતીતિ કરે છે અને તેમાં પિતાની રુચિ રાખે છે, તે એ તે અણગાર ગમે તેવા પરીષહે આવી પડે તે પણ આકુળવ્યાકુલ થતો નથી. (૩) કોઈ મનુષ્ય મુંડિત થઈને ગૃહસ્થાવસ્થાના પરિત્યાગપૂર્વક અણગારાવસ્થા ધારણ કરે છે. ત્યારબાદ તે નિઃશંકિત આદિ વિશેષણેથી યુક્ત થઈને વડુ જવનિકાય પ્રત્યે શ્રદ્ધાની દષ્ટિએ દેખે છે, તેને પિતાની પ્રતીતિ વિષય બનાવે છે અને તેને પોતાની રુચિને વિષય બનાવે છે તે એ તે અણગાર ગમે તેવા પરીષહે આવી પડવા છતાં પણ આકુલ વ્યાકુલ થતું નથી.
वे मा त्रए सूत्रानो मायार्थ ४८ ४२वामा माछ-" व्यवसित" એટલે નિશ્ચયવાળો અથવા પરાકમવાળે. જે જીવ નિશ્ચયવાળે હેતે નથી અથવા જે જીવમાં પરાક્રમને અભાવ હોય છે, એવા જીવને “અવ્યવસિત” કહે છે. એવા અવ્યવસિત મનુષ્યને માટે પ્રવચન, મહાવ્રત અને જીવનિકાય
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨