________________
सुघा टीका स्था० ३ उ०४ सू० ८५-८७ निवृत्तिनिरूपणम् चारित्रं प्रोक्तं, तद्विपक्षभूते चाशुभाध्यवसायानुष्ठाने इति तयोमैदानतिदेशेनाह'एव'-मित्यादि । एवं व्यावृत्तिवत् अध्युपपादना पर्यापादनाऽपि विज्ञेया, तत्रअध्युपपादनम् अध्युपपादना इन्द्रियार्थेष्वासक्तिः, तत्र विषयजन्यमनर्थ जानतोऽपि तत्राध्युपपत्तिः सा 'जाणू' इति, ज्ञायिकाऽध्युपपादना । या त्वजानतस्तत्राध्युपपत्तिः सा — अजाणू ' इति अज्ञायिका । या तु संशयवतो विषयेष्वध्युपपत्तिः सा विचिकित्साध्युपपादना । एवं पर्यापादनं पर्यापादना-पर्यापादना-पर्यापत्तिरासे है। तथा-अज्ञानी आत्मा की जो इनके स्वरूप फल और हेतु को जाने बिना इनसे व्यावृत्ति होती है वह अज्ञानिका व्यावृत्ति है। तथा जो हिंसादिक से व्यावृत्ति संशय से होती है वह व्यावृत्ति विचिकित्सा व्यावृत्ति है यहां निमित्त और निमित्ती में अभेद सम्बन्ध मानकर विचिकित्साको "व्यावृत्ति" कहा गया है। इन्द्रियों के अर्थो में जो आसक्ति है वह अध्युपपादना है यह अध्युपपादना आसक्ति भी व्यावृत्तिकी तरह ज्ञायिका अज्ञायिका और विचिकित्सा के भेद से तीन प्रकार की है इनमें विषयजन्य अनर्थ को जानते हुवे भी जो उनमें आत्मा की आसक्ति है वह ज्ञायिका अध्युपपादना है। तथा-जो अज्ञान से विषयादिकों में आसक्ति होती है वह अज्ञायिकी अध्युपपादना है। तथा जो संशयवाले आत्मा की विषयों में आसक्ति है, वह विचिकित्सा अध्युपपादना है,
અજ્ઞાની આત્મામાં, તેમના સ્વરૂપ (હિંસાદિકેનું સ્વરૂપ), તેમનું કુલ અને તેમના હેતુઓને જાણ્યા વિના, તે હિંસાદિક પાપમાંથી જે વ્યાવૃત્તિ (નિવર્તન) થાય છે તેને અજ્ઞાનિકા વ્યાવૃત્તિ કહે છે. તથા સંશયથી આત્મા હિંસાદિકેને જે ત્યાગ કરે છે, તે ત્યાગરૂપ વ્યાવૃત્તિને “વિચિકિત્સા વ્યાવૃત્તિ કહે છે. અહીં નિમિત્ત અને નિમિત્તીમાં અભેદ સંબંધ માનીને વિચિકિત્સાને 'व्यावृत्ति' उपामा मावस छे.
ઈન્દ્રિયના વિષયમાં જે આસક્તિ હોય છે તેને અધ્યાપાદન કહે છે. તે અષ્ણુપપદનાને પણ વ્યાવૃત્તિની જેમ જ્ઞાયિકા, અજ્ઞાયિકા અને વિચિકિત્સા રૂપ ત્રણ ભેદ કહ્યા છે. વિષયજન્ય(વિષથી થનારા) અનર્થને જાણવા છતાં પણ તેમાં આત્માની જે આસક્તિ હોય છે તેને “જ્ઞાયિકા અદ્ભુપાદના ” કહે છે, તથા અજ્ઞાનને કારણે વિષયાદિ કેમાં આત્માની જે આસક્તિ હોય છે તેને “અજ્ઞાયિકા અદ્ભુપાદના ” કહે છે. સંશયવાળા આત્માની વિષયમાં જે આસક્તિ હોય છે તેને “વિચિકિત્સા અદ્ભુપાદના ” કહે છે.
આસેવનાને પર્યાપાદન કહે છે. તે પર્યાપાદના પણ જ્ઞાયિકા, અજ્ઞાયિકા અને વિચિકિત્સાના ભેદથી ત્રણ પ્રકારની કહી છે. વિષયજન્ય અનાથને જાણવા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨