________________
२१०
__ स्थानाङ्गसूत्रे विज्ञेयौ, नवर-उत्पादनमुत्पादना-संपादनं गृहस्थादाहारादेरुपार्जनम् , उत्पादना. दोषरूपा तया-उपघातः धात्रीखादिदो पैर्दुष्टता-उत्पादनोपघातः । उत्पादनादोषाः षोडशशास्त्रप्रसिद्धाः। एषणा-दात्रा दीयमानाहारादे हणम् । एषणाशब्देन तद्विषया दोषा गृह्यन्ते, ते शङ्कितादय उभयसमुत्थाः शास्त्रप्रसिद्धा दश, तद्रूपैषणया उपघातः-दुष्टता-एषणोपघातः ३ । एवं पूर्वोक्तालापकवद् विशोधिरपि विज्ञेया । तत्र विशोधिः उद्गमादिदोषैः तेषामविद्यमानतया वा पिशुद्धिः--निर्दोषता। सा उद्गमोत्पादनैषणाभेदात्रिविधा ४ । सा च ज्ञानाचाराधनया भवतीत्याराधना दोष से आती है इसी प्रकार से अन्य दो भी भेद इसके जानना चाहिये उत्पादनका नाम उत्पादना है अर्थात् गृहस्थसे आहार आदिका उपार्जन करना उत्पादना है यह उत्पादना दोषरूप होती है इस दोषरूप उत्पादनासे जो उपघात है वह उपघात दोष है धात्रीत्व आदि दोषोंसे जो दुष्टता है वह उत्पादनोपघात है उत्पादनादोष शास्त्र में १६ कहे गये हैं जो प्रसिद्ध हैं। दाता के द्वारा दीयमान आहारादि वस्तुका ग्रहण एषणा है एषणाशब्दसे यहां तद्विषयक दोष गृहीत हुए हैं ये शङ्कित आदिरूप होते हैं और उभय समुत्थ होते हैं ये संख्या में १० हैं शास्त्रों में लिखे हुए हैं। इस एषणा से जो उपघात है दुष्टता है, वह एषणोपघात है इसी तरह पूर्वोक्त आलापक की तरह विशोधि भी तीन प्रकार की जाननी चाहिये अर्थात् उद्गमादि दोषों की अविद्यमानता से जो आहारादिक की विशुद्धिनिर्दोषता है वह विशोधि है यह विशोधि भी उद्गम, उत्पादना और एषणा की विशुद्धि से उद्गमविशोधि, उत्पादनाविशोधि और एषકહે છે. એટલે કે આ ઉદ્રમાને લીધે આહારાદિકમાં અકલ્પનીયતા આવી જાય છે. એ જ પ્રમાણે તેના અન્ય બે ભેદ વિષે પણ સમજવું. ઉત્પાદનને ઉત્પાદન કહે છે, એટલે કે ગૃહસ્થ પાસેથી આહારાદિનું ઉપાર્જન કરવું તેનું નામ ઉત્પાદનો છે. આ ઉત્પાદના દેષરૂપ પણ હોઈ શકે છે. ધાત્રીત્વ આદિ ૧૬ પ્રકારના ઉત્પાદના દોષ શાસ્ત્રમાં કહ્યાં છે. આ ધાત્રીત્વ આદિ દેને લીધે આહારાદિકમાં જે દૂષિતપણું આવે છે તેને ઉત્પાદનેપઘાત કહે છે. આ ઉત્પાદન દેવાળો આહાર પણ સાધુઓને ક૫તે નથી. દાતાના દ્વારા અપાતી આહારાદિ વસ્તુના ગ્રહણને એષણ કહે છે. એષણ પદ દ્વારા અહીં એષણ સંબંધી દોષ ગ્રહણ કરાયા છે. શાસ્ત્રોમાં તેના શક્તિ આદિ ૧૦ ભેદ કહ્યા છે. આ એષણપૂર્વકને જે ઉપઘાત (દુષ્ટતા) છે તેનું નામ એષણાપવાત છે. એ જ પ્રમાણે વિશોધિ (વિશુદ્ધિ ) પણ ત્રણ પ્રકારની કહી છે. ઉદ્વમાદિ દેને સદ્દભાવ ન હોવાથી આહારાદિકમાં જે નિદૉષતા જળવાય છે તેને વિધિ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨