SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टीका स्था० १ उ० १सू०१५ चेदनास्वरूपनिरूपणम् वेदनमत्यक्षसिद्धत्वात् , अन्यत्रात्मनि तु तजनितकार्यानुमेयत्वात् , आगमस्य च 'एगे संवरे' इत्यादिरूपस्य तत्मतिपादकस्य प्रदर्शितत्वाच्च संवरोऽस्तीति विश्वसितव्यम् ॥ मू०१४ ॥ अयोग्यवस्थारूपे संवरविशेषे च कर्मणां वेदनैव भवति, नबन्धः इति वेदनायाः स्वरूपमाह मूलम्-एगा वैयणा ॥ सू० १५ ॥ छाया-एका वेदना ॥ १५॥ व्याख्या-वेदना-वेदनं वेदना-स्वभावेन उदीरणाकरणेन वा उदयावलिकासे निष्पादित विशुद्ध अध्यवसाय रूप मानी जाती है वही संवर है और यह संघर स्वात्मा में स्वसंवेदन प्रत्यक्ष से सिद्ध होता है और परकीय आत्मा में यह संघर अपने द्वारा जनित कार्य से अनुमेय होता है। " एगे संवरे" इत्यादि रूप से आगम में इसका प्रतिपादन होने से आगम भी इसका समर्थक है अतः इन प्रमाणों द्वारा संयर की सिद्धि होने से वह ऐसा विश्वास करना चाहिये । सू०१४॥ ___ जब जीव की अवस्था अयोगीरूप होती है तब उस संवर विशेष. रूप अयोगी अवस्था में कर्मों की वेदना ही होती है कर्मबन्ध नहीं होता है इसीलिये यहां वेदना के स्वरूप का कथन किया जाता है। 'एगा वेपणा' इत्यादि ॥१५॥ मूलार्थ-वेदना एक है। १५। પરિણતિ થાય છે. જે પરિગતિને ગુપ્તિ, સમિતિ આદિ દ્વારા નિપાદિત (જનિત) શુદ્ધ અધ્યવસાયરૂપ માનવામાં આવે છે, એજ સંવર છે અને સ્વાત્મામાં સ્વસંવેદન પ્રત્યક્ષ વડે તે સંવરને સદ્ભાવ સિદ્ધ થાય છે અને અન્યના આત્મામાં આ સંવર પિતાના દ્વારા જનિત કાર્યથી અનુમેય (અનभान १ शय सेवा) य छे. " एगे संवरे” त्या ३२ भागममा તેનું પ્રતિપાદન થયેલું હોવાથી આગમ પણ તેના સમર્થક છે. આ રીતે આ પ્રમાણે દ્વારા સંવરનું અસ્તિત્વ સિદ્ધ થતું હોવાથી તે છે, એ વિશ્વાસ રાખવું જોઈએ. એ સૂ૦૧૪ છે જ્યારે જીવની અવસ્થા અગીરૂપ થઈ જાય છે ત્યારે તે સંવર વિશેષ રૂપ અગી અવસ્થામાં કર્મોનું વેદન જ થાય છે-કર્મબંધ થતું નથી. તેથી असे सूत्र४२ वहनानी ५३५च्या ४२ छ- “ एगा वेयणा" त्या ॥ १५ ॥ સૂત્રાર્થ–વેદના એક છે. જે ૧૫ છે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
SR No.006309
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages710
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy