________________
सुधा टीका स्था०१ उ०१ सू. १४ संवरस्वरूपनिरूपणम्
७७ आत्मनः कर्मोपादानहेतुभूतपरिणामाभावः संवर इत्याशयः।
स चैकः--एकत्वसंख्यावान् । यद्यपि-गुप्ति-समिति-धर्मा-ऽनुमेक्षा-परीपहजय-चारित्र, संवरो जायते तेन कार्यकारणयोरभेदोपचाराद् गुप्त्यादिरपि संवर इत्युच्यते । तत्र-गुप्तयस्तिस्रः ३, समितयः पञ्च ५, धर्माः दश १०, अनु. प्रेक्षाः द्वादश १२, परीषहजयो द्वाविंशतिभेदः २२, तथा चारित्रं पञ्चविधम् ५, एवं सप्तपञ्चाशद्भेदाः संवरस्य सन्ति । किं च-तपसापि संवरो जायते । ____टीकार्थ-जिस परिणाम से कर्म के कारणभूत प्राणातिपात आदि रोक दिये जाते हैं यह संवर है। कर्म के कारणभूत प्राणातिपातादि से आत्मा में कर्मो का आस्रव होता है इस आस्रव का रुकना सोही संवर है। आस्रव ४२ प्रकार का कहा गया है सो यह ४२ प्रकार का आस्रव जिन आत्मपरिणामों से हो सकता है ऐसे वे सब परिणाम संवररूप हैं। अर्थात् आत्मा में कर्मों के आगमन कारण जो प्राणातिपातादि रूप परिणाम है उन परिणामों का अभाव होना ही संवर है। यह संवर एक संख्यावाला है यद्यपि गुप्ति-समिति-धर्म-अनुप्रेक्षा परीषह जय एवं चारित्र इनके द्वारा संवर होता है परन्तु जो गुप्ति ३ होती है। समिति ५ होती है। धर्म १० होते हैं। अनुप्रेक्षा १२ होती हैं । परीषह जय २२ होते हैं तथा चारित्र ५ प्रकार का होता है। इस प्रकार से संवर के ५७ भेद होते हैं इनके अतिरिक्त तप से भी संबर होता है।
ટીકાથે--જે કારણ દ્વારા કર્મના કારણભૂત પ્રાણાતિપાત આદિને રેકી દેવામાં આવે છે, તે સંધર છે. કર્મના કારણભૂત પ્રાણાતિપાત આદિ વડે આત્મામાં કર્મોને આસ્રવ થાય છે. તે આસ્ત્રવને રેક તેનું નામ જ સંવર છે. આસવ ૪૨ પ્રકારનાં કહ્યાં છે. તે ૪૨ પ્રકારના આસવ જે આત્મપરિ
મોથી કાય છે, તે બધાં પરિણામે સંવરરૂપ ગણાય છે. એટલે કે આત્મામાં કર્મોનું આગમન કરાવનારાં જે પ્રાણાતિપાતાદિરૂપ પરિણામ છે તે પરિણામે અભાવ તેનું નામ જ સંવર છે. તે સંવર એક છે. જો કે ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરીષહ, જય અને ચારિત્ર દ્વારા સંવર થાય છે, આ રીતે તેના અનેક પ્રકાર હોવા છતાં પણ સંધર સામાન્યની અપેક્ષાએ તેમાં એક પ્રકટ કરવામાં આવ્યું છે. સંવરના ગુપ્તિ આદિની અપેક્ષાએ તે નીચે પ્રમાણે ૫૭ ભેદ છે-ગુપ્તિ ૩, સમિતિ પ, ધર્મ ૧૦, અનુપ્રેક્ષાએ ૧૨, પરીષહ જય ૨૨, તથા ચારિત્ર પાંચ પ્રકારનું હોય છે. આ રીતે તેના કુલ ૫૭ ભેદ કહ્યા છે. તદુપરાંત તપથી પણ સંવર થાય છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧