________________
सुधा टीका स्था० १ उ०१ सू० १० मोक्षस्वरूपनिरूपणम् यान्तरोत्पत्ति वस्य नानुपपन्ना, यथा मुद्रापर्यायनिवृत्तौ सुपर्णस्य कर्णपूरपर्यायान्तरोत्पत्तिर्भवतीति।
ननु यथा कर्मणो नाशे संसारो नश्यति, तथा तन्नाशे जीवत्वस्यापि नाशा. न्मोक्षाभावो भविष्यति ? । नैतद्युक्तम् संसारः कर्मजनितोऽस्ति, ततः कर्मनाशे संसारस्य नाशो युज्यते एव कारणाभावे कार्याभावस्य सुमतीतत्यात् । जीवत्यं तु कर्मकृतं नास्ति । तस्मात् कर्मनाशे जीवरय नाशो न स्यात् । कारण-व्यापकयो रेच कार्यव्याप्यनिवर्त कत्यात् । कर्म तु न जीवस्य कारणं, नास्ति व्यापकमिति ॥१०॥
इत्थं मोक्षस्वरूपं प्रतिपादितम् । मोक्षश्च पुण्यपापक्षयादेव भवति । अतः पुण्यसुवर्ण की कर्णपूररूप पर्यायान्तर से उत्पत्ति होती है इसी प्रकार से नारकादि पर्याय की निवृत्ति हो जानेपर जीव की मुक्तिरूप पर्यायान्तर से उत्पत्ति हो जाती है।
शंका-जैसे कर्म के नाश होने पर संसार का नाश हो जाता है उसी तरह से कर्म के नाश होने पर जीच का भी विनाश हो जायगा तब फिर मुक्ति का भी अभाव हो जायेगा?
उ.-ऐसा कहना उचित नहीं है क्यों कि संसार कर्म जनित होता है इसलिये कर्म के विनाश में संसार का नाश तो हो जाता है कारण के अभाव में कार्य का अभाव होता ही है परन्तु जीव के साथ ऐसी बात नहीं बनती है क्यों कि यह कर्मकृत नहीं होता हैं इसलिये कर्म के नाश में जीव का नाश नहीं हो सकता है कारण एवं व्यापक ही अपने कार्य एवं व्याप्य के अपने अमाव में निवर्तक होते हैं कर्म न સર્વથા નાશ થતો નથી, પણ કુંડળ આદિ અન્ય પર્યાયે ઉત્પત્તિ થાય છે, એજ પ્રમાણે નારકાદિ પર્યાયની નિવૃત્તિ થઈ જવાથી જીવની મુક્તિરૂપ અન્ય પર્યાયમાં ઉત્પત્તિ થઈ જાય છે.
શંકા–જેમ કર્મોને નાશ થઈ જવાથી સંસારને નાશ થઈ જાય છે, એજ પ્રમાણે કર્મોને નાશ થતાં જીવને પણ વિનાશ થતું હશે, તે મુક્તિને સભાવ જ કેવી રીતે રહે?
ઉત્તર—આ વાત પણ ખરી નથી, કારણ કે સંસાર કર્મભનિત હેય છે. તેથી કમને વિનાશ થતાં સંસારને પણ નાશ થાય છે, કારણના અભાવે કાર્યને અભાવ તે રહે જ છે. પરંતુ જીવ કર્મકૃત ન હોવાથી કર્મને નાશ થવાથી જીવને નાશ થઈ શકતો નથી. કારણ અને વ્યાપક જ પિતાના કાર્ય અને વ્યાયના પિતાના અભાવમાં નિવર્તક થાય છે. કમ જીવનું કારણ પણ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧