________________
६७४
स्थानाङ्गसूत्रे छाया-चादरतेजस्कायिकानामुत्कर्षेण त्रीणि रामिंदिवानि स्थितिः प्रज्ञप्ता। बादर वायुकायिकानामुत्कर्षेण त्रीणि वर्षसहस्राणि स्थितिः प्रज्ञसा । अथ भदन्त ! शालीनां वीहीणां गोधूमानां यवानां यवयवानाम् , एतेषां खलु धान्यानां कोष्ठा गुप्तानां, पल्ल्यागुप्तानां, मञ्चागुप्तानां, मालागुप्तानाम् , अवलिप्तानां, लिप्तानां, लब्छितानां मुद्रितानां, पिहितानां कियत् कालं योनिः सतिष्ठते ? गौतम ! जघन्येनान्तर्मुहूर्तम् , उत्कर्षेण त्रीणि संवत्सराणि, ततः परं योनिः प्रम्लायति,
आयुष्क का अधिकार होने से अब सूत्रकार स्थिति सूत्र का कथन करते हैं-( बायरतेउकाइयाणं उक्कोसेणं ) इत्यादि ।
सूत्रार्थ-बादर तेजस्कायिक जीवों की उत्कृष्टस्थिति तीन अहोरात्र-(तीन दिनरात ) की कही गई है, बादर वायुकायिक जीवों की उत्कृष्ट स्थिति तीन हजार वर्षकी कही गई है, हे भदन्त ! कुशूल-कोठीमें संरक्षित, पल्य में संरक्षित, मंच में संरक्षित, माल में संरक्षित, गोबर आदि से मुंह को ढंककर किसी आचारविशेष में संरक्षित, मिट्टी आदि से खूब अच्छी तरह से ढककर संरक्षित, लाख आदि से मुद्रितकर किसी आधार में संरक्षित, तथा लोहे आदि के पटिया से आच्छादित किसी आधारविशेष में संरक्षित ऐसे शाल्यादि धान्यों में कितने कालतक अङ्कुरोत्पत्ति करने की शक्ति रहती है ? अर्थात् ये सब धान्य कहांतक सचित्त रहेते हैं ! हे गौतम ! जघन्य से अन्तर्मुहूर्त तक शक्ति रहती है और उत्कृष्ट से तीन वर्षतक शक्ति
આયુષ્કનો અધિકાર ચાલી રહ્યો છે, તેથી હવે સૂત્રકાર સ્થિતિસૂત્રનું ४थन ४२ छ-" बायरतेउकाइयाणं उक्कोसेणं " त्या
સૂત્રાર્થ–બાદરતેજસ્કાયિક જીવની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ અહોરાત્રની (ત્રણ દિનરાતની) કહી છે. બાદર વાયુકાયિક જીવોની ઉત્કૃષ્ટસ્થિતિ ત્રણ હજાર વર્ષની કહી છે. “હે ભગવન્! કુથુલ (કેડી) માં સંરક્ષિત, પથમાં સંરક્ષિત, મંચમાં સંરક્ષિત, માલમાં સંરક્ષિત, ગેમય (છાણ) આતિથી બહુ જ સારી રીતે ઢાંકી દઈને સંરક્ષિત, લાખ આદિથી મુદ્રિત કરીને કઈ પાત્રમાં સંરક્ષિત, લેઢા આદિના પતરાવડે આચ્છાદિત એવા કેઈ પાત્રમાં સંરક્ષિત, એવાં ડાંગર આદિ ધાન્યમાં કેટલા કાળ સુધી અંકુત્પત્તિ કરવાની શક્તિ રહે છે?
ઉત્તર–“હે ગૌતમ ! એાછામાં ઓછા અંતમુહૂર્ત પ્રમાણુકાળ સુધી અને વધારેમાં વધારે ત્રણ વર્ષ સુધી બીજમાં અંકુરોત્પાદન શક્તિ રહે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧