SearchBrowseAboutContactDonate
Page Preview
Page 647
Loading...
Download File
Download File
Page Text
________________ सुधाटीका स्या०३१०१सू०१४ धर्माचार्यादीनामशक्यप्रत्युपकारित्वनिरूपणम् ६३१ टीका-तिह' इत्यादि । भगवानाह-हे श्रमणायुष्मन् । हे आयुष्मन् श्रमण ! इति कोमलामन्त्रणम् । त्रयाणामनुपदं वक्ष्यमाणानां दुष्पतिकरं-दुःदुःखेन प्रतिक्रियते कृतोपकारेण पुंसा प्रत्युरक्रियत इति दुष्पतिकरं-प्रत्युपकत्तु मशक्यमित्यर्थः भवति । तदेवाह-अम्बापितुः-मातापित्रोरित्यर्थः १, भर्तुःपोषकस्य २, धर्माचार्यस्य धर्मगुरोः धर्मदातुः धर्मसहायकस्येत्यर्थः । देश में ले आता है, अथवा जब वह धर्माचार्य किसी गहन कान्तार में फंस जाताहै तो वह उसे उस कान्तार जंगलसे बाहर निकाल लेताहै, अथवा वह धर्माचार्य जब किसी रोगातंक से अभिभूत हो जाता है तो वह उसे उस रोगातंक से अपनी प्रबल शक्तिसे मुक्त करा देता है। तब भी वह ऐसी हालतमें उसका प्रत्युपकारक नहीं हो सकता है, किसी कारणवश यदि वह धर्माचार्य केवलि प्रज्ञप्त धर्मसे भ्रष्ट हो जाता है और वह उसे उस केवलि प्रज्ञप्त धर्म को कह कर, प्रज्ञापित कर और प्ररूपित कर पुनः स्थापित कर देता है तो इस से वह उस धर्माचार्यका प्रत्युपकार कर्ता हो जाता है। टीकार्थ-इस सूत्रका भावार्थ ऐसाहै-प्रभु कहतेहैं हे आयुष्मन् श्रमण ! इन तीन जनोंका का प्रत्युपकार करना जीव के लिये बड़ा मुश्किल से भरा हुआ काम है। अर्थात् इनका प्रत्युपकार करना बहुत भारी कठिन है, यही बात यहां सूत्रकारने दृष्टान्त देकर समझाई है वे तीन ये हैंमाता पिता पोषक जन और गुरु धर्म देनेवाले, धर्म में सहायक होनेતે ધર્માચાર્યું કે ગહન વનમાં માર્ગ ભૂલીને અટવાય છે, તે તે તેમને તે ગહન વનમાંથી બહાર લઈ જાય છે, અથવા-જ્યારે તે ધર્માચાર્ય કોઈ ભયં. કર રોગથી પીડાતા હોય ત્યારે તે પોતાની પ્રબળ શક્તિથી તેમને તે રોગ દૂર કરી નાખે છે. આટલાં આટલાં ઉપકાર કરવા છતાં પણ તે દેવ તેમનું ઋણ ફેડી શકવાને સમર્થ થતો નથી. પરંતુ કોઈ પણ કારણે તે ધર્માચાર્ય કેવલિપ્રજ્ઞસ ધર્મથી ભ્રષ્ટ થઈ જાય અને ત્યારે તે દેવ જે તેને કેવલિપ્રજ્ઞપ્ત ધર્મ કહીને, તે તે ધર્મની પ્રજ્ઞાપના અને પ્રરૂપણ કરીને, તે ધર્માચાર્યને ફરીથી કેવલિપ્રજ્ઞમ ધર્મમાં સ્થાપિત કરી દે તે જ તે ધર્માચાર્યના ઉપકારને બદલે વાળી શકે છે. ટીકાર્ય–આ સૂત્રને ભાવાર્થ નીચે પ્રમાણે છે-પ્રભુ કહે છે કે હે આયુશ્મન શ્રમણ ! આ ત્રણ ઉપકાર કર્તાઓનો ઉપકારને બદલે વાળવાનું કામ ઘણું મુશ્કેલ ગણાય છે. સૂત્રકારે એ જ વાતને ત્રણ દષ્ટાન્ત દ્વારા પ્રકટ કરી છે. (१) मातापिता, (२) पौषता भने (3) मा सहाय यना२॥ यायायी, શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
SR No.006309
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages710
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy