SearchBrowseAboutContactDonate
Page Preview
Page 639
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टीका स्था०३ उ०१ सू०१३ उत्पादरूपलो कान्धकारादानांनिरूपणम् ६२३ व्युच्छिद्यमाने तीर्थव्यवच्छेदकाले इत्यर्थः इति द्वितीय कारणम् २, पूर्वाणिउत्पादादीनि लोकबिन्दुसारपर्यन्तानि चतुर्दश, तेषु गतं-प्रविष्टं तदभ्यन्तरीभूतं यच्छूत तत्पूर्वगतं दृष्टिवादान्तर्गतश्रुताधिकारविशेषः, तस्मिन् व्युच्छिद्यमाने सतीति तृतीयं कारणम् ३ लोकान्धकारं स्यादिति सम्बन्धः । अहंदादिषु व्युच्छिद्यमानेषु कथं लोकान्धकारं स्या ? दिति नाश दुनीयम् , राजमरणदेशनगरादि भङ्गे दिशां रजस्वलतया च दृश्यते जगति लोकान्धकारं, यत्पुनर्निखिलभुवनभूतमात्रानवद्यनयनसमानेषु (त्रिलोकचक्षुः सदृशे वित्यर्थः ) भगवदह दादिषु व्युच्छिद्यमानेषु लोकान्धकार भवति तत्किमाश्चर्यमिति ।१। त्रिभिः स्थान लोकोद्योतः स्यात्-लोकत्रये प्रकाशो मवति, द्रव्यतो घटपटादिप्रकाशकरूपः, भावतो लोकत्रयेऽपि सुखोत्पादकहेतुरूपः । अहज्जन्म १-पत्रके चौदह पूर्व लिये गये हैं इन पूर्वो में प्रविष्ट जो श्रुत है वह पूर्वगत श्रुत है । यह पूर्वगत श्रुत दृष्टिवाद के अन्तर्गत श्रुताधिकार विशेषरूप है, "अहंदादिकों के व्युच्छिद्यमान होने पर लोक में अन्धकार कैसे हो सकता है " ऐसी आशंका नहीं करनी चाहिये । क्यों कि राजाके मरने पर एवं देशभंग तथा नगर आदिके भङ्ग होने पर दिशाओं के धूमिल रूप हो जाने से जब जगत में लोकान्धकार दिखलाई पड़ता है तो फिर समस्त भुवनवर्ती लोकमात्र के निर्मल नयनों में जो समभावी दिखते हों ऐसे भगवान् अहंत आदि के व्युच्छिद्यमान होनेपर लोकमें अंधकार हो जावे तो इसमें आश्चर्य जैसी क्या बात है ? । उद्योत शब्दका अर्थप्रकाश है यह प्रकाश भी द्रव्य और भाव के भेद से दो प्रकार का है घटपट आदिकों को प्रकाश देनेवाला जो होता है वह द्रव्यप्रकाश है પૂર્વ' શબ્દનો પ્રયોગ દ્વારા ઉત્પાદ પૂર્વથી લઈને લેકબિન્દુસાર સુધીના ૧૪ પૂર્વ ગ્રહણ કરવાના છે. તે પૂર્વોમાં પ્રવિણ જે શ્રત છે તેને પૂર્વગત શ્રત કહે છે. પૂર્વગત શ્રત દષ્ટિવાદના અન્તર્ગત કૃતાધિકાર રૂપ છે. “અહંતાદિકે જ્યારે નિર્વાણ પંથે વિચરે છે, ત્યારે લેકમાં અન્ધકાર કેવી રીતે થઈ શકે છે,” આ પ્રકારની શંકા અસ્થાને છે, કારણ કે રાજા આદિનું મૃત્યુ થતાં અને દેશ તથા નગરાદિનો નાશ થતાં ચારે દિશાઓમાં ધુંધળું વાતાવરણ થઈ જવાથી જે જગતમાં અન્ધકાર વ્યાપી જાય છે, તે સમસ્ત ભુવનવતી લોકોના નિર્મળ નયનમાં જે સમભાવી દેખાય છે, એવાં અહંત ભગવાન આદિના નિર્વાણ કાળે લેકમાં અંધકાર વ્યાપી જાય, તેમાં નવાઈ પામવા જેવું શું છે? ઉદ્યોત એટલે પ્રકાશ. તે પ્રકાશ પણ દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારને કહ્યું છે. ઘટ, પટ આદિ વસ્તુઓને પ્રકાશ આપનારી જે વસ્તુઓ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
SR No.006309
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages710
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy