________________
स्थानाङ्गसूत्रे तत्र व्यापातिकमन्तर महदिकदेवस्य मार्गदानात् मेर्वपेक्षयेति, कादाचित्कमन्तरं तु लक्षयोजनपरिमितमपि भवति चमराद्यागमे इवेति । पूर्व तारकादेवचलनक्रियाकारणानि प्रोक्तानि, साम्प्रतं देवस्यैव विद्युत्स्तनित क्रिययोः कारणानि सूत्रद्वयेनाह'तीहिं ' इत्यादि सुगम, नवरं-विद्युत्-विगुलता सैव क्रियते इतिकारः-कार्य, विद्युतो वा कारणं कारः-क्रिया-विद्युत्कारस्तं-विद्युतं कुर्यादित्यर्थः । वैक्रियकरणादीनि हि सामिमानस्य भवन्ति, तत्र प्रवृत्तस्य च दोल्लासवतश्चलनविद्युद्गर्जना दीन्यपि भवन्तीति चलनविद्युत्कारादीनां वैक्रियादिकं कारणतयोक्तमिति । ऋद्धि___यहां जो व्याघातिक अन्तर है वह जघन्य से २६६ योजनका है,
और उत्कृष्ट से बार हजार योजन का है। मेरु पर्वत की अपेक्षा से, यह महर्द्धिक देव को मार्गदान देते समय व्याघातिक अन्तर होता है। तथा कादाचित्क जो अन्तर है वह तो एक लाख योजन का भी होता है। इस तरह से ये तारा देवों के चलनक्रिया के कारण कहे गये हैं।
अब सूत्रकार देवके ही विद्युत् और स्तनित क्रियाके कारणों का कथन करते हुए कहते हैं-कि-"त हिं ठाणेहिं देवे विज्जुगार करेजा" इ. तीन कारणों को लेकर देव विद्युत्कार करते हैं वे तीन कारण इस प्रकार से हैं-जब देव विक्रिया करता है तब वह विद्युत्कार करता है। जब वह मैथुन सेवन में प्रवृत्त होता है तब वह विद्युत्कार करता है तथा जय वह तथारूपवाले श्रमण और माहण को अपनी ऋद्धि, द्युति, यश, बल, वीर्य, पुरुषकार पराक्रम दिखाता है । तब वह विद्युत्कार करता है ये वैक्रियकरण आदिरूप कार्य साभिमान (अभिमानसहित ) देवके
અહીં જે વ્યાઘાતિક અંતર છે તે ઓછામાં ઓછું ૨૬૬ જનનું અને વધારેમાં વધારે બાર હજાર યોજનાનું હોય છે. મેરુ પર્વતની અપેક્ષાએ, આ મહદ્ધિક દેવને માર્ગ આપતી વખતે આ વ્યાઘાતિક અન્તર થાય છે. તે અન્તર ક્યારેક એક લાખ જનનું પણ હોય છે તારા રૂ૫ દેવના ચલનના આ કારણે કહેવામાં આવ્યાં છે. હવે સૂત્રકાર દેવની વિદ્યુત અને સ્વનિત (ગર્જન) ક્રિયાઓના કારણોનું નિરૂપણ કરતા કહે છે કે –
“तिहिं ठाणाह देवे विज्जुयार करेज्जा" इत्यादि
નીચે દર્શાવ્યા પ્રમાણેના ત્રણ કારણેને લીધે દેવ વિધુત્કાર કરે છે-(૧) ત્યારે દેવ વિક્રિયા કરે છે, ત્યારે વિદ્યુત્કાર કરે છે. જ્યારે દેવ મૈથુન સેવનમાં પ્રવૃત્ત હોય છે, ત્યારે વિદ્યુત્કાર કરે છે. (૩) જ્યારે તે તથારૂપવાળા શ્રમણ અથવા માહણને પિતાની અદ્ધિ, ધૃતિ, યશ, બળ, વીર્ય અને પુરુષકાર પરાક્રમ બતાવે છે, ત્યારે પણ તે વિધુત્કાર કરે છે. આ વિકિપકરણ આદિ કાર્ય અભિ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧