SearchBrowseAboutContactDonate
Page Preview
Page 608
Loading...
Download File
Download File
Page Text
________________ ५९२ स्थानास्त्रे ‘संजयमणुस्साणं' इत्यादि, एताश्चतुर्विशतिदण्डके चिन्त्यमानाः संयतमनु. ष्याणां, संयतानां-विरतिमतां मनुष्याणां भवन्ति, नान्येषां, नापि नारकादीनामिति । उक्ता गुप्तयः, अथतद्विर्ययभूता अगुप्तोराह-'तओभगुत्तीओ' इत्यादि सुगम, नवरं विशेषत एतेषां चतुर्विंशति दण्डकेऽतिदेशमाह-' एवं' इत्यादि, एवं-सामान्य मूत्रवन्नारकादीनां सूत्रोक्तानां वैमानिकपर्यन्तानां तिस्रोऽगुप्तयो. वाच्याः इहै केन्द्रियविकलेन्द्रिया नोक्ताः, तेषां वाङ्मनसयोर्यथायोगमसम्भवात् । संयतमनुष्या अपि न गृहीताः गुप्तिमत्वात्तेषामिति । गुप्तयश्च स्वपरेषां दण्ड. निग्रहका अर्थ है सोच समझकर तथा श्रद्धापूर्वक स्वीकार किया गया अर्थात् वुद्धि और श्रद्धापूर्वक, मन, वचन और काय को उन्मार्ग से रोकना और सन्मार्ग में लगाना ये तीन गुप्तियां किनके होती हैं ? यही " संजयमणुस्साणं " इत्यादि सूत्रद्वारा समझाया गया है । जो संयमी हैं विरति से युक्त हैं ऐसे मनुष्यों के ही ये तीन गुप्तियां होती हैं । अ. विरतिवालों के तथा नारकादिकों के नहीं होती हैं, इन गुप्तियों की विपक्षभूत जो अगुप्तियां हैं वे भी तीन ही प्रकार की होती हैं, ये तीन अगुप्तियां नारकसे लेकर वैमानिक तक के जीवों में होती हैं, क्योंकि यहां विरति होने का अभाव हैं इस कथन में एकेन्द्रिय और विकले. न्द्रियों को ग्रहण नहीं किया गया है क्यों कि एकेन्द्रिय जीवों के मन और वचन नहीं होते हैं तथा विकलेन्द्रियों के मन नहीं होता है। जीव को दण्ड उसका अपराधी बनना पडे इसका नाम दण्ड પ્રશસ્ત નિગ્રહને અર્થ આ પ્રમાણે છે-વિચાર, સમજણ અને શ્રદ્ધાપૂર્વક મન, વચન અને કાયને ઉન્માગે (અવળે માગે) જતાં રોકવા અને सन्मागे पापा तेनु नाम. २४ प्रशस्त निडछे “संजयमणुस्साणं " त्यात સૂત્રમાં એ પ્રકટ કરવામાં આવ્યું છે કે એ ત્રણ ગુપ્તિને સદ્ભાવ સંયમી ( વિરતિયુક્ત) મનુષ્યો માં જ હોય છે. અવિરતિયુક્ત મનુષ્યમાં તથા નારકાદિકમાં તેમને સદૂભાવ હોતું નથી. આ મુર્તિયોની વિપક્ષભૂત અગુણિયે પણ ત્રણ પ્રકારની જ કહી છે. નારકેથી લઈને વૈમાનિક પર્યન્તના જીવનમાં આ ત્રણે અગુમિયાને સદ્ભાવ હોય છે, કારણ કે તે જેમાં વિરતિ સંભવી શકતી નથી પરંતુ આ કથન એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય જીવોને લાગુ પડતું. નથી, કારણ કે એકન્દ્રિય જીવોમાં મન અને વચનને અભાવ હોય છે તથા વિકલરિદ્રના મનને અભાવ હોય છે જેને કારણે જીવને અપરાધી બનવું પડે છે, તેને ત્રણ પ્રકાર ઉપર બતાવવામાં આવ્યા છેએકેન્દ્રિય અને વિકે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
SR No.006309
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages710
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy