________________
५७८
स्थानाणसूत्रे मिश्रा ४ ऽऽहारका ५ ऽऽहारकमिश्र ६ कार्मणकाययोग ७ भेदादिति । तत्रौदारिकादयः शुद्धाः सुवोधाः, औदारिकमिश्रस्तु-औदारिक एवापरिपूर्णों मिश्र उच्यते, यथा गुडमिश्रं दधि न गुडतया नापि दधितया व्यपदिश्यते, तत्ताभ्यामपरिपूर्णत्वात् । एव मौदारिकं कार्मणेन मिश्रं नौदारिकतया नापि कार्मणतया व्यपदेष्टुं शक्यते, अपरिपूर्णत्वादिति तस्यौदारिकमिश्रव्यपदेशः । एवं वैक्रियाहारकमिश्रावपीति । यद्वा-औदारिकाद्याः शुद्धास्तत्पर्याप्तकस्य, मिश्रास्त्वपर्याप्तकस्येति। तत्रोत्पत्तावौदारिककायः काणेन औदारिकशरीरिणश्च वैकियाहारककरणकाले वैक्रियाहारकाभ्यां मिश्री भवतीत्येवमौदारिकमिश्रः । तथा वैक्रियमिश्रो कमिश्र ६, और कार्मण काययोग ७, जब तक औदारिक अपरिपूर्ण रहता है तबतक वह औदारिक मिश्र कहा गया है । जैसे गुड़मिश्र दद्धि न गुड़रूप सेही कहा जाताहै और न दधिरूपसे ही, इसी प्रकार औदारिक शरीर कार्मण से मिश्र हो कर न औदारिकरूप से कहा जा सकता है और न कार्मणरूप से ही कहा जा सकता है, क्यों कि वह अपरिपूर्ण है इस लिये उसमें औदारिकमिश्रता कही गई है। इसी प्रकार से वैक्रिय और आहारक में भी मिश्रता जाननी चाहिये। अथवा औदारिक आदि शुद्ध शरीर पर्याप्त जीवोंकों होते हैं, और मिश्र अपर्याप्तक जीवको होता है, उत्पत्ति में औदारिक शरीरवाले का औदारिककाय कार्मण से और वैक्रिय, आहारक करने के कालमें वैक्रिय और आहारक इनसे मिश्र होता है। इस तरह से औदारिक में मिश्रता जाननी चाहिये । वैक्रिय (૬)આહારક મિશ્ર અને (૭) કામણ કાયયોગ, દારિક આદિ શબ્દનો અર્થ સરળ છે. જ્યાં સુધી ઔદારિક અપરિપૂર્ણ રહે છે, ત્યાં સુધી તેને ઔદારિક મિશ્ર કહે છે. જેવી રીતે ગોળમિશ્રિત દહીં ગેળ રૂપે પણ ઓળખાતું નથી અને દહીં રૂપે પણ ઓળખાતું નથી, એજ પ્રમાણે કામણની સાથે મિશ્ર એવા ઔદારિક શરીરને ઔદારિક પણ કહી શકાતું નથી અને કામણ પણ કહી શકાતું નથી, કારણ કે તે અપરિપૂર્ણ છે, તેથી તેને ઔદારિક મિશ્ર કહેવામાં આવે છે. એ જ પ્રમાણે વૈક્રિય અને આહારમાં પણ મિશ્રતા સમજવી.
અથવા–દારિક આદિ શુદ્ધ શરીરને સભાવ પર્યાપ્ત જીવમાં જ હોય છે, અને ઔદારિક મિશ્ર આદિ શરીરને સદભાવ અપર્યાપ્તક જીવમાં જ હોય છે. ઉત્પત્તિ કાળે ઔદારિક શરીરવાળાનું દારિક શરીર કામણ સાથે અને વિક્રિય શરીર, આહારક કરવાને કાળે વૈકિય અને આહારક શરીર સાથે મિશ્ર હોય છે. આ રીતે ઔદારિકમાં મિશ્રતા સમજવી. દેવાદિ પર્યાયની ઉત્પત્તિમાં
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧