________________
५६०
स्थानाङ्गसूत्रे द्रव्येन्द्रः-द्रवति-गच्छतितांस्तान् पर्यायानिति द्रव्यम्-विवक्षितयोरतीतभविष्य
द्भावयोः कारणम् , अनुभूतविवक्षितभावमनुभविष्यद्विवक्षितभावं वा वस्त्वित्यर्थः। द्रव्यलक्षणं सामान्यत इत्थं बोध्यम्" भूतस्य भाविनो वा, भावस्य हि कारणं तु यल्लोके ।
तद् द्रव्यं तत्त्वज्ञैः, सचेतनाचेतनं कथितम् ॥ १ ॥” इति । तत्र सचेतन-पुरुषादि, अचेतनं काष्ठादि च भवति । एवं द्रव्य रूप इन्द्रो द्रव्येन्द्रः । नामस्थापनाद्रव्याणां सविस्तरवर्णनमनुयोगद्वारसूत्रस्य मत्कृतायामनु. यह इन्द्र है इस प्रकार की बुद्धि से स्थापना की प्रतिष्ठा की जाती है वह स्थापनेन्द्र है जो उन २ पर्यायों को प्राप्त करता है वह द्रव्य है यह द्रव्य अतीत और भविष्यत् भाव का कारण होता है जिससे विवक्षित भाव का पहिले अनुभव कर लिया है अथवा विवक्षित भाव का आगे वह अनुभव करेगा ऐसी वस्तु द्रव्य कही गई है सामान्य से द्रव्य का लक्षण ऐसा कहा गया है-(भूतस्य भाविनो वा ) इत्यादि । ___पुरुषादि सचेतन और काष्ठादि अचेतन होता है। इस तरह द्रव्यरूप जो इन्द्र है वह द्रव्येन्द्र कहा गया है इसका अभिप्राय ऐसा है कि जिस प्रकार गद्दी पर से अलग किये गये व्यक्ति को लोकव्यवहार में राजा कहा जाता है और भविष्यत्काल में जिसे राज्यपद की प्राप्ति होती है ऐसे युवराज को राजा कहा जाता है उसी प्रकार से जिस जीव ने पूर्व में इन्द्रपद को भोग लिया है अथवा जो जीव भविष्यकाल में આ ઈન્દ્ર છે તે પ્રકારની બુદ્ધિથી જે સ્થાપના (પ્રતિષ્ઠા) કરાય છે, તેનું નામ સ્થાપનેન્દ્ર છે. હવે દ્રવ્યેન્દ્રને અર્થ સ્પષ્ટ કરવા નિમિત્તે પહેલાં દ્રવ્ય એટલે શું તે સમજાવવામાં આવે છે -જુદી જુદી પર્યાયને પ્રાપ્ત કરનાર વસ્તુને દ્રવ્ય કહે છે તે દ્રવ્ય અતીત (ભૂતકાલિન) અને ભવિષ્યકાલિન ભાવનું કારણ હોય છે જેણે અમુક ભાવને ભૂતકાળમાં અનુભવ કરી લીધું છે અથવા અમુક ભાવને ભવિષ્યમાં અનુભવ કરવાનું છે, એવી વસ્તુને દ્રવ્ય કહેવાય છે. સામાન્ય રીતે દ્રવ્યનું આ પ્રકારનું લક્ષણ કહ્યું છે –
"भूतस्य भाविनो वा" त्याहि
પુરુષ આદિ સચેતન હેય છે અને કાષ્ટાદિ અચેતન હોય છે. આ રીતે દ્રવ્યરૂપ જે ઈન્દ્ર છે તેને દ્રવ્યેન્દ્ર કહે છે. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે—જેમ રાજગાદીથી અલગ કરાયેલ વ્યક્તિને પણ લકે વ્યવહારમાં તે રાજા જ કહે છે અને ભવિષ્યમાં રાજા બનનાર યુવરાજને પણ રાજા જ કહે છે, એ જ પ્રમાણે જે જીવે પહેલાં ઈન્દ્રપદને ભેળવી લીધું હોય છે, અથવા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧