SearchBrowseAboutContactDonate
Page Preview
Page 563
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टीका स्था०२उ०४ सू०५२ तीर्थकरप्ररूपितभावनिरूपणम् ५४७ इत्यादि, नक्षत्रविषयं सूत्रचतुष्टयं सुगमम् । द्विस्थानकेन समुद्रवक्तव्यतामाह'अंतो णं' इत्यादि, मनुष्यक्षेत्रस्य पञ्चचत्वारिंशल्लक्षयोजनप्रमाणस्य मनुष्योत्पत्यादि विशिष्टाकाशखण्डस्य अन्त:-मध्ये द्वौ समुद्रौ प्रज्ञप्तौ-लवणसमुद्र:कालोदधि समुद्रश्चेति । चक्रवर्ति वक्तव्यतां द्विस्थानकेनाह-'दोचकवट्टी' इत्यादि, चक्रेण-चक्ररत्नेन वर्तितुं शीलं ययोस्तौ चक्रवर्तिनौ द्वौ अपरित्यक्तकामभोगौ= अपरित्यक्ता-न त्यक्ताः कामभोगाः, कामौ शब्दरूपे, भोगा:-गन्धरसस्पर्शाः, यद्वा-काम्यन्त इति कामाः-मनोज्ञाः, भुज्यन्त इति भोगा:-शब्दादयः याभ्यां तौ तथोक्तौ, कालमासे-मरणावसरे कालं कृत्वा-मृत्वा अधःसप्तम्यां पृथिव्यां तमस्तमायामित्यर्थः अप्रतिष्ठाने पश्चानां नरकावासानां मध्यमे नरकावासे नैरनक्षत्र दो तारों वाला कहा गया है उत्तराभाद्रपदनक्षत्र दो तारों वाला कहा गया है इसी तरह पूर्वाफाल्गुनी और उत्तराफाल्गुनी भी दो २ तारे वाले जानने चाहिये। ४५ लाख योजन प्रमाण वाले मनुष्य क्षेत्र के-मनुष्योत्पत्ति आदिविशिष्ट आकाशखण्ड के मध्य में दो समुद्र कहे गये है एक लवण समुद्र और दूसरा कालोदधि समुद्र । चक्रवर्तिवक्तव्यता-चक्र रत्न से वर्तन (विजय प्राप्त ) करने का जिनका स्वभाव होता है वे चक्रवर्ती हैं ।दो चक्रवर्ती अपरित्यक्त कामभोग की अवस्था में मरकर अधः सप्तमी पृथिवी में कहे गये हैं, काम शब्द से शब्द और रूप गृहीत हुए हैं और भोग शब्द से गन्धादिक गृहीत हुए हैं सप्तमीपृथिवी में पांच नरकावास है। उन नारका वासों के मध्य में जो अप्रतिष्ठान नामका नरकावास है उसमें ये दो चक्रवर्ती कि जिनमें से एक का नाम सुभूम चक्रवर्ती था और जो વાળું કહ્યું છે, ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર પણ બે તારાવાળું કહ્યું છે. એ જ પ્રમાણે પૂર્વા ફાલ્ગની અને ઉત્તરા ફાગુની નક્ષત્ર પણ બબ્બે તારાવાળાં છે. ૪૫ લાખ જનના પ્રમાણવાળા મનુષ્યક્ષેત્રના-મનુષ્યત્પત્તિ આદિ વિશિષ્ટ આકાશ ખંડની મધ્યમાં બે સમુદ્રો કહ્યા છે-(૧) લવણ સમુદ્ર અને (૨) કાલેદધિ સમુદ્ર. ચક્રવતિ વક્તવ્યતા–ચકરનથી વર્તન (વિજય પ્રાપ્ત) કરવાને જેમને સ્વભાવ હોય છે. તેમને ચક્રવર્તી કહે છે. બે ચકવતી અપરિત્યક્ત (કામગ ન છોડવાથી) કામગની હાલતમાં મરીને નીચે સાતમી નરકમાં ગયેલા છે. “કામ” પદથી શબ્દ અને રૂપ ગ્રહણ કરાયેલ છે, અને “ગ” પદથી ગબ્ધ ગૃહીત થયાં છે. સાતમી નરકમાં પાંચ નરકાવાસે છે. તે નારકાવાસની મધ્યમાં જે અપ્રતિષ્ઠાન નામનું નરકાવાસ છે તેમાં તે બન્ને ચક્રવતી નારક પર્યાયે ઉત્પન્ન થયા છે. તેમાંના શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
SR No.006309
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages710
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy